Telegram Group Search
AMC school board તારીખ મા ફેરફાર થયેલ છે
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

અસલમાં બુદ્ધિશાળી હોય તેવી વ્યક્તિમાં એટલી સમજ તો હોય છે કે તેના મત-માન્યતાઓ સાથે સહમત ન હોય તેવી વ્યક્તિ તેની દુ:શ્મન નથી કે તેને આક્રમકતાપૂર્વક જવાબ આપવો જોઈએ.
ભિન્ન મતનો આદર કરવો એ કમજોરી નથી, વિરોધ કરનારી વ્યક્તિને જડબાતોડ જવાબ આપવો એ તાકાત પણ નથી.

અસલમાં બુદ્ધિશાળી વ્યક્તિ પોતાનાં મૂલ્યો અને વિચારોને નબળા પાડ્યા વગર, મતોની ભિન્નતા માટે પૂરતી જગ્યા રાખે છે.
તમે બીજાને નીચા પાડ્યા વગર પણ ખુદને ઊંચા રાખી શકો છો. ભિન્ન મતો છે એટલે તો દુનિયા ખૂબસૂરત છે. કલ્પના કરો કે આખી દુનિયામાં એક સરખા વિચારો વાળા માણસો હોત, તો તે દુનિયા કેટલી બોરિંગ હોત.

*Happy Morning*
ચાલ દોસ્ત, સાદ કરે છે ગામની માટી,
ફરી લાગી જા બનવા ગામનો તલાટી.

પોલીસ ભરતી હોય કે CCE માં શું ન થયું ભેગું,
કેમ મુંજાય છે? ફરી લાગી જા બનવા તલાટી.

એ જ ઇતિહાસ ને ભૂગોળ સાથે,
જોડી છે અંગ્રેજી,ગુજરાતીની પ્યારી,
ચાલ દોસ્ત ઉઠ આળસ ને ખંખેરી, બાપના હાથની કરચલી દેખી હવે કરવા લાગ તૈયારી.

મોકો મળ્યો છે, વળતો જવાબ દેવાનો,
જે બોલતા એ લોકોના મોં બંધ કરવાનો.

જે થયું તે બધું થઈ ગયું, હવે આજ તું કેમ રોવે છે,
ગઈકાલના અનુભવથી શીખ હવે આજ તું કેમ ખોવે છે?

-ભાવેશ પરમાર
5_6300966758400399050.pdf
102.7 KB
💁‍♂વર્ષ ૨૦૨૫-૨૬ નવરચિત જિલ્લા પંંચાયતમાં નાયબ ચિટનીશ વર્ગ-૩ સંવર્ગની નવી જગ્યાઓ ઉભી કરવાની રૂ.૧.૪૨ કરોડની નવી બાબતની જોગવાઈને વહીવટી મંજુરી આપવા બાબત.
લોકસભામાં વક્ફ સંશોધન બિલ પસાર

🔰જિલ્લા કલેક્ટર પાસે વક્ફ મિલકતોની નોંધણી કરાવવી ફરજિયાત
🔰વક્ફ બોર્ડના સભ્યોની નિમણૂક સરકાર દ્વારા થશે
🔰બિન-મુસ્લિમને પણ બોર્ડના સીઈઓ બનવાની તક
🔰વક્ફ બોર્ડમાં મહિલાઓને પણ સભ્યપદ
nayab-chitnees-tharav.pdf
102.7 KB
⚜️ વર્ષ ૨૦૨૫-૨૬ નવરચિત જિલ્લા પંંચાયતમાં નાયબ ચિટનીશ વર્ગ-૩ સંવર્ગની નવી જગ્યાઓ ઉભી કરવાની રૂ.૧.૪૨ કરોડની નવી બાબતની જોગવાઈને વહીવટી મંજુરી આપવા બાબત

👉 કુલ નવી ઊભી કરવાની જગ્યાઓ :-29
sinior-clark-tharav.pdf
103.2 KB
⚜️ વર્ષ ૨૦૨૫-૨૬ નવરચિત જિલ્લા પંંચાયતમાં સીનીયર કલાર્ક વર્ગ-૩ સંવર્ગની નવી જગ્યાઓ ઉભી કરવા બાબતે રૂ.૧.૧૧ કરોડની નવી બાબતની જોગવાઈને વહીવટી મંજુરી આપવા બાબત

👉 કુલ નવી ઊભી કરવાની જગ્યાઓ:- 21
kha-Draft-Letter-tharav.pdf
101.1 KB
📌 વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં સમાવિષ્ટ માંગણી ક્રમાંક: ૭૦-૨૫૧૫-૦૦-૧૦૧-૦૨ હેઠળ થયેલ રૂ. ૧૪૪.૪૩ કરોડની ચાલુ બાબતની જોગવાઇને વહીવટી મંજુરી આપવા બાબત
💁‍♂a photo je atyare mukva ma aviyo hato ama detail ma jota malum pade che ke a regular bharti ma avani nathi deputation ( vadhara no havalo ) api ne bharvama avse 🙏🏻

Credit - examelite1
✴️ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
દ્વારા દિવ્યાંગ ભરતીની જાહેરાત

👉જુનિયર ક્લાર્ક-102
👉ગ્રામ પંચાયત મંત્રી-238
👉ગ્રામ સેવક-112
👉નાયબ ચીટનીશ -17
👉લેબોરેટરી ટેકનિશિયન-43 જગ્યા
👉સ્ટાફનર્સ-36
👉જુનિયર ફાર્માસિસ્ટ-43
👉મુખ્ય સેવિકા-20
👉FHW-324
👉MPHW-202

👆કુલ 1251 જગ્યાઓની સીધી ભરતી.

👉🏻ફોર્મ ભરવાની શરૂઆત-15/04/2025

#GPSSB #Apply
INEX-27042025.pdf
181.4 KB
કુલ ૪૧-જાહેરાતોની પ્રાથમિક કસોટી(સામાન્ય અભ્યાસ, ભાગ-૧)
તારીખ : ૨૭-૦૪-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમ્યાન યોજવામાં આવશે.

#GPSC #Syllabus
📌 વક્ફ બોર્ડના જૂના અને નવા કાયદા વચ્ચે તફાવત
"માધવપુર મેળો: ગુજરાતનો ઐતિહાસિક સાંસ્કૃતિક મેળો"

માધવપુર મેળામાં રંગોનો ઉત્સવ, ગુજરાત અને ઉત્તર-પૂર્વનો સાંસ્કૃતિક મેળાપ...

#GujaratInformation15023
#MadhavpurFair2025
881_1_1_gpssb_202526_12.pdf
1.5 MB
MPHW 202 જગ્યા માટે દિવ્યાંગો માટેની નોટિફિકેશન.
879_1_1_gpssb_202526_11.pdf
1.4 MB
FHW 324 જગ્યા માટે દિવ્યાંગો માટેની નોટિફિકેશન.
2025/04/04 00:31:00
Back to Top
HTML Embed Code: