Telegram Group Search
📌નામ. હાઇકોર્ટના આદેશ મુજબ DySO મુખ્ય પરીક્ષાની નવી તારીખ અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે.
#GSSSB 👍
📌નાયબ સેક્શન અધિકરી મુખ્ય પરીક્ષા હાલ પૂરતી મોકૂફ
એક સારો શિક્ષક મિત્ર અને માર્ગદર્શક બંને છે. આવા માર્ગદર્શક અને સ્નેહી મિત્ર એવા અરવિંદભાઈ બાંભણીયાને જન્મદિવસની શુભેચ્છા....!!

સાહેબ, જીવનમાં ખૂબ જ પ્રગતિ કરો..
ખૂબ આગળ વધો.. શિક્ષણ જગતમાં ખૂબ જ નામના મેળવો એવી શુભેચ્છા સહ્..!!
🥰🥰💐💐💐

You have changed so many lives with your wisdom, your thoughts, and your ideas. May you live a thousand years more to spread the light of wisdom around you.
🎂🎂🎂🎂🎂🎂
Happy birthday sir!

🍫🍫🍫🍫🍫🍫
વિદ્યા કરિયર એકેડેમી.
🔴🔴બેચ શરૂ થઈ ગયેલ છે.🔴🔴
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
📌જૂનિયર કલાર્ક ની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ છે.
ગુજરાત જાહેર સેવા આયોગ

નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3 ની મુખ્ય લેખિત પરીક્ષાના ઉમેદવારો માટે અગત્યની સુચના...
જાહેરાત ક્રમાંક- ૪૨/૨૦૨૩-૨૪
DYSO ની મુખ્ય પરીક્ષા તારીખ જાહેર.
Share jc final.pdf
718.1 KB
Kamdhenu university clerk
2024/07/20 00:36:03
Back to Top
HTML Embed Code: