Telegram Group Search
🎊 Launching... "CCE Group A - Understand CCE Mains" ⚡️

🎥 A Video Lecture course on DWARKESH EDUCATION Application. 💡👨‍🏫

જે મિત્રોને CCE પ્રિલીમ પરીક્ષામાં 53+ સ્કોર થતો હોય તેમણે ખાસ આ વીડિયો કોર્સમાં જોડાઈને અત્યારથી જ પ્રેક્ટિસ શરૂ કરી દેવી જોઈએ.. 👍

💥 24% off છે 30 May સુધી... 🔥

શું? કેમ? કઈ રીતે?
વગેરે સવાલોના જવાબ માટે આ Intro Video જોઈ લેજો.. https://youtu.be/pKWBDK1Bv2c?si=FYJRsu9apK-LxB9K
વીડિયો લિંક ☝️

📲 અને એપ્લિકેશન પર જોડાવવા માટે કોર્સની લિંક નીછે આપેલ છે.

https://uejlz.on-app.in/app/oc/501651/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app0
☝️ કોર્સ લિંક 🤝
Dwarkesh Education - Step Towards Succes pinned «🎊 Launching... "CCE Group A - Understand CCE Mains" ⚡️ 🎥 A Video Lecture course on DWARKESH EDUCATION Application. 💡👨‍🏫 જે મિત્રોને CCE પ્રિલીમ પરીક્ષામાં 53+ સ્કોર થતો હોય તેમણે ખાસ આ વીડિયો કોર્સમાં જોડાઈને અત્યારથી જ પ્રેક્ટિસ શરૂ કરી દેવી જોઈએ.. 👍»
999_999_2024_5_22_487.pdf
135.4 KB
⚖️ગુજરાત હાઇકોર્ટ અને જિલ્લા અદાલતો વિવિધ સંવર્ગની સીધી ભરતી.

✍️Dy.So 122 જગ્યા
✍️કોમ્પ્યુટર ઓપરેટર 148 જગ્યાઓ
✍️પ્રોસેસ બેઈલીફ 210 જગ્યાઓ
વગેરે.

Detailed Notification
🔹વિશ્વ આર્થિક મંચના પર્યટન વિકાસ સૂચકાંક 2024માં ભારત 39મા ક્રમે પહોંચ્યું

🔹દક્ષિણ એશિયામાં નીચલી-મધ્યમ આવક ધરાવતા દેશોમાં ભારતે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે

🔹2021માં પ્રસિદ્ધ થયેલા સૂચકાંકમાં ભારત 54મા ક્રમે હતું.
🎉 છેલ્લા 3 દિવસ બાકી..!! 🥁
30 મેં સુધીમાં જોડાઓ અને 24% off મેળવી તૈયારી વેળાસર શરૂ જ કરી દો.. 📚

🎊 "CCE Group A - Understand CCE Mains" ⚡️

🎥 A Video Lecture course on DWARKESH EDUCATION Application. 💡👨‍🏫

જે મિત્રોને CCE પ્રિલીમ પરીક્ષામાં 53+ સ્કોર થતો હોય તેમણે ખાસ આ વીડિયો કોર્સમાં જોડાઈને અત્યારથી જ પ્રેક્ટિસ શરૂ કરી દેવી જોઈએ.. 👍

💥 24% off છે 30 May સુધી... 🔥

શું? કેમ? કઈ રીતે?
વગેરે સવાલોના જવાબ માટે આ Intro Video જોઈ લેજો.. https://youtu.be/pKWBDK1Bv2c?si=FYJRsu9apK-LxB9K
વીડિયો લિંક ☝️

📲 અને એપ્લિકેશન પર જોડાવવા માટે કોર્સની લિંક નીછે આપેલ છે.

https://uejlz.on-app.in/app/oc/501651/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app0
☝️ કોર્સ લિંક 🤝
Forwarded from IMP For Class 3
CCE માં PAK મુજબ કેટલા થાય છે? 🙃
નેગેટિવ બાદ કરીને એકદમ "શુદ્ધ સાત્વિક સ્કોર" ઈમાનદારીથી જણાવજો. 😉
જેથી જાહેર કરી શકાય અંદાજે કેટલે અટકશે 😀

મને @Bharat_sonagara પર જણાવી શકો! 🤝
10 જૂન સુધીમાં જ 😌
Know Your Cabinet | Modi 3.0

Learn about new Indian Ministers👇🏻

All new Ministers' detailed 🧵🇮🇳
Note: Article 74

There'll be a Council of Ministers w/ PM as head to aid & advise the President

Here are all in the council
1. Narendra Damodardas Modi BJP LS MP, Varanasi, UP

2. Rajnath Singh BJP LS MP, Lucknow, UP

3. Amit AnilChandra shah BJP LS MP, Gandhinagar, GJ

4. Nitin Jairam gadkari BJP LS MP, Nagpur, MH

5. JP Nadda is RS MP from GJ and hails from Hamirpur, HP.


6. Shivraj S Chauhan: BJP LS MP, Vidisha, MP

7. Nirmala Sitharaman: BJP RS MP, KA

8. Dr. S. Jaishankar: BJP RS MP, GJ

9. Manohar Lal: BJP LS MP, Karnal, HR

10. H.D Kumar Swamy: JDS LS MP, Ramanagara, KA

11. Piyush Goyal: BJP LS MP, Mumbai North, MH

12. Dharmendra Pradhan: BJP LS MP, Sambalpur, OD

13. Jitanram Manjhi: HAM LS MP, Gaya, BR

14. Rajiv Ranjan Singh: JDU LS MP, Munger, BR

15. Sarvanand Sonowal: BJP LS MP, Dibrugarh, AS

16. Dr. Virendra Kumar: BJP LS MP, Tikamgarh MP

17. Kinjirapu Rammohan Naidu: TDP LS MP, Srikakulam, AP

18. Prahlad Joshi: BJP LS MP, Dharwad KA

19. Jual Oram: BJP LS MP, Sundargarh, OD

20. Giriraj Singh: BJP LS MP, Begusarai, BR

21. Ashwini Vaishnav: BJP RS MP, OD

22. Jyotiraditya Scindia: BJP LS MP, Guna, MP

23. Bhupendra Yadav: BJP LS MP, Alwar, RJ

24. Gajendra Singh Shekhawat: BJP LS MP, Jodhpur, RJ

25. Annapurna Devi: BJP LS MP, Kodarma, JH

26. Kiren Rijiju: BJP LS MP, Arunachal West, AP

27. Hardeep Singh Puri: BJP RS MP, UP

28. Mansukh Mandaviya is now LS MP from Porbandar

29. G. Kishan Reddy: BJP LS MP, Secunderabad, TG

30. Chirag Paswan: LJP LS MP, Hajipur, BR

31. C.R Patil: BJP LS MP, Navsari, GJ

29. G. Kishan Reddy: BJP LS MP, Secunderabad, TG

30. Chirag Paswan: LJP LS MP, Hajipur, BR

31. C.R Patil: BJP LS MP, Navsari, GJ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)

• નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની સ્થાપના નવેમ્બર 2017માં કરવામાં આવી હતી.

• ભારતીય સમાજ નોંધણી અધિનિયમ, 1860 હેઠળ સ્થાપના.

• ઉચ્ચ શિક્ષણ માટે પ્રવેશ પરીક્ષાઓનું સંચાલન કરતી સ્વાયત્ત સંસ્થા.

• પરીક્ષાઓમાં સમાવેશ થાય છે: NEET, JEE, GATE, CAT, UGC-NET.
✓ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની સ્થાપના ભારતીય સમાજ નોંધણી અધિનિયમ, 1860 હેઠળ નોંધાયેલી સોસાયટી તરીકે કરવામાં આવી હતી.

✓ શિક્ષણ મંત્રાલય (MoE), ભારત સરકાર (GOI) હેઠળ

✓મુખ્ય મથક - નવી દિલ્હી
ઉદ્દેશ્ય - પ્રીમિયર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે ઉમેદવારોની યોગ્યતાનું મૂલ્યાંકન કરવા માટે કાર્યક્ષમ, પારદર્શક અને આંતરરાષ્ટ્રીય ધોરણોની કસોટીઓ હાથ ધરવા માટે.
NEET, JEE, CTET, GATE, GPAT, GMAT, CAT, UGC NET, વગેરે જેવી સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાઓ યોજવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી જવાબદાર છે.
List of UNESCO's Intangible Cultural Heritage:

🔸Ramlila
🔸 Tradition of Vedic Chanting
🔸kutiyattam
🔸Ramman
🔸Mudiyrttu
🔸Kalbelia
🔸Chhau Dance
🔸Buddhist Chanting
🔸Sankirtana
🔸 Traditional brass and copper craft (Punjab)
🔸Yoga
🔸Nawruz
🔸Kumbh Mela
🔸Durga Puja (Kolkata)
🔸Garba

#UPSCpre
2024/06/29 11:40:01
Back to Top
HTML Embed Code: