Telegram Group Search
👉 તમારી પાસે પોટેન્શિયલ છે.. 🎯
અમારી પાસે ટૂલ્સ છે
હવે અમારી ખાસ ટેસ્ટ સિરીઝમાં નોંધણી કરો
» » » ગુજરાત હાઈકોર્ટ ટેસ્ટ સિરીઝ (ગુજરાતી ભાષામાં)🧑‍💻🧑‍💻

📲 22% ડિસ્કાઉન્ટ બચાવવા માટે કોડનો ઉપયોગ કરો: BOOK08
🔗https://applink.adda247.com/d/6j5FHM3wiS

💥•• «« ટેસ્ટ હાઈલાઈટ્સ »» ••💥

📚દરેક વિષયના 2 Sectional Tests
📚વિગતવાર વિશ્લેષણ અને ઉકેલો
📚 ગુજરાતી ભાષામાં આ ટેસ્ટ ઉપલબ્ધ છે.

Exams Covers:- ડ્રાઈવર, બલિફ, પટાવાળા, એટેન્ડન્ટ, પ્રોસેસ સર્વર 👮

🏃‍♂️નોંધણી કરો 👉👉 ટેસ્ટ આપો 👉👉સરકારી નોકરી મેળવો ✌️📚
🌐પેપર લીક કરનારાઓ માટે 10 વર્ષની સજા!

🌐નવો "પેપર લીક વિરોધી કાયદો" આજથી લાગુ

➡️કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

🔵આ કાયદાને ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

🔵કાયદા હેઠળ, પેપર લીક કરનારાઓને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

🔵 ₹1 કરોડ સુધીનો દંડ પણ થઈ શકે છે.

🔵NEET અને UGC NETની પરીક્ષાઓના પ્રશ્નપત્રોના લીકેજના વિવાદો બાદ આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે.

✔️આ કાયદાનો મુખ્ય હેતુ શું છે?

❤️પરીક્ષા પ્રક્રિયામાં ગેરરીતિ ટાળવી.
❤️ઉમેદવારો માટે પરીક્ષાઓ વધુ ન્યાયી અને પારદર્શક બનાવવી.
❤️ખોટી રીતે ફાયદો મેળવવા માંગતા લોકોને રોકવા.

✔️આ કાયદાની અસર શું થશે?

❤️પેપર લીક થવાની ઘટનાઓમાં ઘટાડો થવાની શક્યતા છે.
❤️ઉમેદવારોમાં વધુ વિશ્વાસ પૈદાથશે.
❤️પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા વધશે.

👩‍🚒નોંધ: આ કાયદો 6ઠ્ઠી ફેબ્રુઆરી, 2024થી લાગુ છે.

🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🖊ભારતના વર્તમાન મુખ્ય મંત્રીઓની યાદી

ઓડિશા :- મોહન ચરણ માઝી

રાજસ્થાન:-ભજન લાલ શર્મા

મધ્ય પ્રદેશ :- મોહન યાદવ

છત્તીસગઢ :- વિષ્ણુ દેવ સાઈ

મિઝોરમ :- લાલડુહોમા

તેલંગાણા:- રેવન્ત રેડ્ડી

સિક્કિમ :- પ્રેમ સિંહ તમંગ

હરિયાણા:- નયાબ સૈની

ઝારખંડ:- ચંપાઈ સોરેન

આંધ્ર પ્રદેશ:- ચંદ્ર બાબુ નાયડુ

• અરુણાચલ પ્રદેશ:- પેમા ખાંડુ

🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
👉 તમારી પાસે પોટેન્શિયલ છે.. 🎯
અમારી પાસે ટૂલ્સ છે
હવે અમારી ખાસ ટેસ્ટ સિરીઝમાં નોંધણી કરો
» » » ગુજરાત હાઈકોર્ટ ટેસ્ટ સિરીઝ (ગુજરાતી ભાષામાં)🧑‍💻🧑‍💻

📲 22% ડિસ્કાઉન્ટ બચાવવા માટે કોડનો ઉપયોગ કરો: BOOK08
🔗https://applink.adda247.com/d/6j5FHM3wiS

💥•• «« ટેસ્ટ હાઈલાઈટ્સ »» ••💥

📚દરેક વિષયના 2 Sectional Tests
📚વિગતવાર વિશ્લેષણ અને ઉકેલો
📚 ગુજરાતી ભાષામાં આ ટેસ્ટ ઉપલબ્ધ છે.

Exams Covers:- ડ્રાઈવર, બલિફ, પટાવાળા, એટેન્ડન્ટ, પ્રોસેસ સર્વર 👮

🏃‍♂️નોંધણી કરો 👉👉 ટેસ્ટ આપો 👉👉સરકારી નોકરી મેળવો ✌️📚
🚀🚀 તમારા માર્કસમાં વધારો કરો 🚀🚀

👉 *ગુજરાત હાઈકોર્ટ ટેસ્ટ સિરીઝ (અંગ્રેજી માધ્યમ) માં નોંધણી કરીને* 🧑‍💻🧑‍💻

📲 *17% ડિસ્કાઉન્ટ માટે કોડનો ઉપયોગ કરો: BOOK08*
🔗https://applink.adda247.com/d/GSvsFUOJAo

💥•• «« *પ્રોડક્ટ હાઇલાઇટ્સ* »» ••💥

📚 દરેક વિષયની 2 સેક્શનલ મોક ટેસ્ટ
📚 વિગતવાર વિશ્લેષણ અને ઉકેલો
📚 અમર્યાદિત પ્રયાસો

*Exams Covered :-* DySO, સ્ટેનોગ્રાફર, કોર્ટ મેનેજર 👮

🏃‍♂️ જલ્દી કરો, હમણાં જ નોંધણી કરો
🖊BSNLમાં ડાયરેક્ટર (એન્ટરપ્રાઈઝ) તરીકે કોણ નિયુક્તી પામ્યું?
➡️સુધાકરરાવ પાપા

🔵સુધાકરરાવ પાપા પહેલા BSNLમાં મુખ્ય જનસંપર્ક વ્યક્તિ (CGM) તરીકે કાર્યરત હતા.

🔵તેમની પાસે ટેલિકોમ ઉદ્યોગમાં 20 વર્ષથી વધુનો અનુભવ છે.

🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊ગ્રામીણ રેમિટન્સ સેવાઓમાં ક્રાંતિ લાવવા માટે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે કોની સાથે ભાગીદારી કરી?
➡️રિયા મની ટ્રાન્સફર

🔵આ ભાગીદારી ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે પૈસા મોકલવા અને પ્રાપ્ત કરવાને વધુ સુલભ બનાવશે.

🔵રિયા મની ટ્રાન્સફર એ ભારતની અગ્રણી મની ટ્રાન્સફર કંપનીઓમાંની એક છે.

🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊ભારતે સુરક્ષા સંબંધો વધારવા માટે કયા દેશ સાથે મેરીટાઈમ રેસ્ક્યુ સેન્ટરની શરૂઆત કરી?
➡️શ્રીલંકા

➡️મેરીટાઈમ રેસ્ક્યુ સેન્ટર કોલંબોમાં સ્થિત છે.

➡️તેનો હેતુ ભારત અને શ્રીલંકા વચ્ચે સમુદ્રી સુરક્ષા અને સહયોગને મજબૂત કરવાનો છે.

🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🚀🚀 તમારા માર્કસમાં વધારો કરો 🚀🚀

👉 *ગુજરાત હાઈકોર્ટ ટેસ્ટ સિરીઝ (અંગ્રેજી માધ્યમ) માં નોંધણી કરીને* 🧑‍💻🧑‍💻

📲 *17% ડિસ્કાઉન્ટ માટે કોડનો ઉપયોગ કરો: BOOK08*
🔗https://applink.adda247.com/d/GSvsFUOJAo

💥•• «« *પ્રોડક્ટ હાઇલાઇટ્સ* »» ••💥

📚 દરેક વિષયની 2 સેક્શનલ મોક ટેસ્ટ
📚 વિગતવાર વિશ્લેષણ અને ઉકેલો
📚 અમર્યાદિત પ્રયાસો

*Exams Covered :-* DySO, સ્ટેનોગ્રાફર, કોર્ટ મેનેજર 👮

🏃‍♂️ જલ્દી કરો, હમણાં જ નોંધણી કરો
🚨🚨 Reasoning પાસ કરવાની સંજીવની.....!!!

💥💥 Reasoning Tripple Dhamaka..!! 💥💥
🔥🔥 3 in 1 Book Box 🔥🔥
🎯🎯 5000+ Question 🎯🎯
આટલા પ્રશ્નો એક જ જગ્યાએ મળતા હોય તો બીજે શું કામ જવું વિદ્યાર્થીમિત્રો..!!

@ flat 17% off Today Use Code:- BOOK08 🎯
🔗https://applink.adda247.com/d/kiRLQhGJmN

1️⃣ 1st Book - Practice Question Booklet
2️⃣ 2nd Book - GPSC PYQ Book (Last 8 Years)
3️⃣ 3rd Book - CCE 2024 PYQ Book
👉 તમારી પાસે પોટેન્શિયલ છે.. 🎯
અમારી પાસે ટૂલ્સ છે
હવે અમારી ખાસ ટેસ્ટ સિરીઝમાં નોંધણી કરો
» » » ગુજરાત હાઈકોર્ટ ટેસ્ટ સિરીઝ (ગુજરાતી ભાષામાં)🧑‍💻🧑‍💻

📲 22% ડિસ્કાઉન્ટ બચાવવા માટે કોડનો ઉપયોગ કરો: BOOK08
🔗https://applink.adda247.com/d/6j5FHM3wiS

💥•• «« ટેસ્ટ હાઈલાઈટ્સ »» ••💥

📚દરેક વિષયના 2 Sectional Tests
📚વિગતવાર વિશ્લેષણ અને ઉકેલો
📚 ગુજરાતી ભાષામાં આ ટેસ્ટ ઉપલબ્ધ છે.

Exams Covers:- ડ્રાઈવર, બલિફ, પટાવાળા, એટેન્ડન્ટ, પ્રોસેસ સર્વર 👮

🏃‍♂️નોંધણી કરો 👉👉 ટેસ્ટ આપો 👉👉સરકારી નોકરી મેળવો ✌️📚
👮‍♂️👮‍♂️ પોલીસ કોન્સ્ટેબલ માટે ઉપયોગી 👮‍♂️👮‍♂️

📮ગુજરાતમાં દાડમ નું સૌથી વધું ઉત્પાદન ક્યાં થાય છે
✏️ભાવનગર

📮અમરેલી નું મૂળ સંસ્કૃત નામ શુ છે
✏️અમરવાદી

📮વનસ્પતિ ધી ના ઉત્પાદન માં ગુજરાત માં પ્રથમ
✏️ભાવનગર

📮જ્યુબિલિ ઓફ ક્રિકેટ પુસ્તક ના લેખક
✏️જશું પટેલ

📮ત્રિફલાવન ક્યાં આવ્યું છે
✏️સાપુતારા

📮રામાયણ માં રાવણ નું પાત્ર પહેરનાર કોણ હતું
✏️અરવિંદ ત્રિવેદી

📮ભરૂચ ની પારંપારિક હસ્તકલા કઈ છે
✏️સુજની

📮ગુજરાત ની ઉદ્યાનનગરી કઈ છે
✏️ગાંધીનગર

📮ઝીંઝુવાડા ની કિલ્લો ક્યાં આવેલો છે
✏️સુરેન્દ્રનગર

📮ભારત માં પ્રથમ સ્ટીમર ખરીદનાર કોણ હતું
✏️નરોત્તમદેસાઇ

📮નવલખા મંદિર ક્યાં આવેલ છે
✏️ઘુમલી

📮રૂપાયતન સંસ્થા ક્યાં આવેલ છે
✏️જુનાગઢ

📮ગુજરાત નો મહત્વનો ઇરીગેસન પ્રોજેકટ કયો છે
✏️દમણ ગંગા

📮દેનાબેંક ની સ્થાપના કોણે કરી
✏️દેવકરણ નાનજી

📮ગુજરાત ની સૌ પ્રથમ ઉર્દુ શાળા ક્યાં શરૂ થઈ
✏️અમદાવાદ

🚔🚨 સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરવા માટે નીચે આપેલ ચેનલ જોઈન કરો.

https://www.tg-me.com/joinchat-AAAAAET5m_X9oLooB_90Lw
STD10 SOCIAL SCIENCE QB.pdf
1.6 MB
◾️વધારે PDF માટે ▒☞ CLICK HERE
Dandi kuch Vartikal Book Low.pdf
2.8 MB
📕 દાંડીકૂચ

ગુજરાત સરકારની માહિતી નિયામક કચેરી દ્વારા પ્રકાશિત પુસ્તક

◾️વધારે PDF માટે ▒☞ CLICK HERE
Gujarat Loknrutiya Book 2020-21 low.pdf
5.3 MB
📕 ગુજરાતના લોકનૃત્યો

ગુજરાત સરકારની માહિતી નિયામક કચેરી દ્વારા પ્રકાશિત પુસ્તક

◾️વધારે PDF માટે ▒☞ CLICK HERE
Aadivashi_Sanskruti Varso_Book low.pdf
6.8 MB
📕 આદિવાસી સાંસ્કૃતિક વારસો

ગુજરાત સરકારની માહિતી નિયામક કચેરી દ્વારા પ્રકાશિત પુસ્તક

◾️વધારે PDF માટે ▒☞ CLICK HERE
❇️ Gujarati GK ❇️

📚 ગોપનાથ નું શિવમંદિર કયા જિલ્લામાં આવેલું છે. ???
👉 ભાવનગર

📚 ભગવાનલાલ ઇન્દ્રજી નું નામ ક્યાં છે તે જાણીતું છે. ???
👉 પુરાતત્વવિદ્યા

📚 અસ્મિતા પર્વ કયાં ઊજવવામાં આવે છે . ???
👉 તલગાજરડા

📚 ગાંધીની ૧૧૭મી જન્મજયંતી પ્રસંગે ન્યૂ યોર્કમાં ગાંધીજીની પ્રતિમા તૈયાર કરીને મૂકનાર શિલ્પી કોણ છે. ???
👉 કાંતિલાલ પટેલ

📚 અસ્મિતાપર્વ ક્યારે ઉજવાય છે. ???
👉 હનુમાન જયંતીના દિવસે (તલગાજરડામાં)

🖊 M.p Dhandhalya

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.

https://www.tg-me.com/joinchat-AAAAAET5m_X9oLooB_90Lw
📚 રોકેટ લોન્ચિંગ સ્ટેશન થુમ્બા કયા રાજયમાં આવેલું છે ?

👉 કેરલ

📚 ભારતનો પ્રથમ અવકાશયાત્રી કોણ છે ?

👉 રાકેશ શર્મા - ૧૯૮૪

📚 રાકેશ શર્મા કયા અવકાશયાનમાં અવકાશમાં ગયા હતા ?

👉 સોયુઝ T-11

📚 ભારતનું પહેલું રોકેટ ક્યાંથી છોડવામાં આવ્યું ?

👉 થુમ્બા,કેરલ

📚 ભારત દ્વારા છોડવામાં આવેલ પહેલા રોકેટનું નામ જણાવો ?

👉 નાઈક એપારા (અમેરિકા નિર્મિત)

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.

https://www.tg-me.com/joinchat-AAAAAET5m_X9oLooB_90Lw
2024/06/24 21:24:29
Back to Top
HTML Embed Code: