🔴CCE Merit નું સચોટ એનાલીસીસ ચાલુ જ છે... આવી જાઓ..👆👆
શિફ્ટવાઇઝ એનાલીસીસ...
શિફ્ટવાઇઝ એનાલીસીસ...
CCE Merit.pdf
1.4 MB
👇CCE Merit analysis Video👇
✅Video Link : https://www.youtube.com/live/h21Q8ifnbkU?si=c1Q1BiZZ66gFF0r5
👉 Join 👉 @Dhyey_GPSC

(1) જો SSC ના આધારે CCE માં મેરીટ કાઉન્ટ થશે તો તમારા FINAL SCORE( Normalised) ના આધારે મેરીટ બનશે. જે અંગેનું સૂત્ર ફોટોમાં આપેલ છે.
(2) તમારી શીફ્ટની સરેરાશ કરતાં તમારે વધારે માર્કસ હોય તો normalized સ્કોર તમારો વધશે.
(3) Rank Mitra ની pdf માં આપેલ શિફ્ટ વાઈઝ સરેરાશ સ્કોર કરતાં 5 જેટલો સરેરાશ સ્કોર ઘટવાની સંભાવના છે.
(4) તમારા raw સ્કોર કરતા ફાઈનલ અથવા Normalised સ્કોરમાં 0-17 માર્કસનો વધારો કે ઘટાડો થઈ શકે.
(5)તમારા માર્કસની ગણતરીમાં 71 શીફ્ટમાં જે શીફ્ટનો સરેરાશ સ્કોર સૌથી વધું હશે તેમાં જ વધારો કે ઘટાડો થશે
(6) જો જી.પી.એસ.સીની જેમ મેરીટ ગણાશે તો વધું લોકો મુખ્ય પરીક્ષા આપશે અને મેરીટ નીચું રહેશે. અને જો vacancy ના 7 ગણા જ બોલાવશે તો થોડું મેરીટ ઉપર રહેશે.
નોંધ: CCE માં ક્યાં પ્રકારે Normalisation થશે તે અંગેની જાણકારી નોટીફિકેશનમાં આપેલ નથી. સંભાવના એ જ છે કે SSC માં જે સૂત્રના આધારે ગણતરી થાય છે તે જ આધારે CCE માં પણ ગણતરી થશે. કારણ કે બંનેની પરીક્ષા TCS દ્વારા જ લેવાય છે.
Lecture link: https://www.youtube.com/live/h21Q8ifnbkU?si=c1Q1BiZZ66gFF0r5
✍: પાર્થ સર અને અનિલ સર

🔴Free course launching....
👆NCERT & GCERT Free materials & Lectures & Tests👆👆
✅મિત્રો...આવી જાવ લાઇવ અને જાણો ક્યાંથી મળશે??

🔴NEW GPSC & STI Foundation Batch 2025🔴
----------‐--------------------------------------
✅10 જુલાઇથી શરુ થઇ રહી છે.
✅ગુજરાતની સૌથી અનુભવી ફેકલ્ટી ટીમ.
✅પાર્થ સર અને અનિલસરની મેન્ટરશીપ હેઠળની 15 મહિનાની લાંબા ગાળાનો બેચ
❌ઓફલાઇન ગાંધીનગર ખાતે આવવાનું હોયતો રજીસ્ટ્રેશન ફરજીયાત છે. ઓફલાઇનમાં માત્ર 10 સીટ બાકી છે... રજીસ્ટ્રેશન માટે 9875042346 પર કોલ કરી આપનું નામ અને મોબાઇલ નંબર નોંધાવી લેવો❌
☎️Helpline No. 9875042346
☎️Helpline No. 8140259485

🔴Coming soon....Team Dhyey હવે પબ્લિકેશનમાં પણ એન્ટ્રી કરી રહી છે.
👉 આવી રહ્યું છે "One stop solution for Ancient & medieval history subject"
👉 Topic wise & To the point...
Join 👉 @Dhyey_GPSC

🔴Patent regime in India...
✍Imp for GPSC & CCE Mains
પેટન્ટએ એક પ્રકારની બૌદ્ધિક સંપદા છે જે તેના શોધકને, વસ્તુ પ્રકાશિત કરવા, ઉપયોગ કરવા અથવા વેચવાથી અન્ય લોકોને બાકાત રાખવાનો કાનૂની અધિકાર આપે છે.
✅પેટન્ટ મહત્વ
1. "Innovation Culture" ને પ્રોત્સાહન મળે છે.
2. રોકાણ આકર્ષિત કરશે.
3. નિકાસને પ્રોત્સાહન મળશે. (ઉદા. કોવિશિલ્ડ, કોવેક્સિનની નિકાસ)
4. Social significance : આબોહવા પરિવર્તન, ગરીબી, વગેરે સામાજિક મુદ્દાઓને ઉકેલવામાં પેટન્ટ મુખ્ય ભૂમિકા ભજવે છે. ઉદા. ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે કાર્બન કેપ્ચર, યુઝ અને સ્ટોરેજ ટેક્નોલોજીમાં પેટન્ટ વગેરે
5. Global compitition કરી શકાશે.
✅Challanges
6. Patent case pendency માં સતત વધારો
7. ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપેલેટ બોર્ડને નાબુદ કરવાથી ન્યાયતંત્ર પર કેસનુ ભારણ વધશે.
8. ભારત R & D પાછળ માત્ર GDPના 0.69% જ ખર્ચ કરે છે.
9. '"Bio-Piracy"
10. પેટન્ટ કરાવેલ ઉત્પાદો સાપેક્ષે વધુ મોંઘી
11. Evergreening of patents is not allowed in india
Read Once & Revise more
✍Anil chaudhary & Parth Sorathiya
(Founders - Dhyey Institute & App)
☎️ 9875042346

Imp For GPSC Prelim & CCE Group B & PSI, STI
🔴શું છે તિસ્તા સમજુતી??
👉 તિસ્તા જળ સમજુતી એ ભારત & બાંગ્લાદેશ વચ્ચે તિસ્તા નદીના પાણીની વહેંચણીનો એક કરાર છે જેમાં બાંગ્લાદેશએ 1996ની ગંગા જળ સંધિની જેમ ભારત સાથે તિસ્તા નદીના પાણીનું સમાન વિતરણ ઇચ્છે છે
👉 અર્થાત બાંગ્લાદેશની પાસે અત્યારે તિસ્તા નદીના પાણીનો જે હિસ્સો છે તેના કરતા વધારે હિસ્સો માંગી રહ્યું છે એટલે આ વિવાદનો મુદ્દો બન્યો છે
👉 બંધારણનો આર્ટિકલ 253 એ કેન્દ્ર સરકારને નદીના પાણી સંબંધિત કોઈપણ સંધિમાં પ્રવેશવાની સત્તા આપે છે
✅તિસ્તા નદી વિશે કેટલીક માહિતી
👉 તે સિક્કિમમાં ત્સો લ્હામો તળાવ પાસે હિમાલયમાં ઉદ્દભવે છે અને બાંગ્લાદેશમાં પ્રવેશતા પહેલા પશ્ચિમ બંગાળમાંથી દક્ષિણ તરફ વહે છે
👉 પહુર્ની ગ્લેશિયર, ખાંગસે ગ્લેશિયર & છોલ્હામો તળાવને પણ નદીના ઉદભવના સ્ત્રોત ગણાય છે
👉 તે બાંગ્લાદેશમાં "જમુના" તરીકે ઓળખાય છે.
તિસ્તા નદીની મુખ્ય ઉપનદીઓ
1. ડાબા કાંઠાની ઉપનદીઓ : લાચુંગ છુ, ચકુંગ છુ, દિક છુ, રાની ખોલા અને રંગપો છુ
2. જમણા કાંઠાની ઉપનદીઓ: ઝેમુ છુ, રંગ્યોંગ છુ અને રંગિત નદી
✍અનિલ ચૌધરી & પાર્થ સોરઠીયા
(Founders Dhyey Institute & App)
☎️9875042346

🔴આ અંગેની અરજી "Care Group" કેટલાક અસામાજિક તત્વો વિરુધ્ધ કરવામાં આવેલ છે. જે અંગે IT ACT, 2000 તેમજ copy rights act અંતર્ગત અપરાધી અને સહઅપરાધી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટે "નીતુ સિંઘ vs telegram & others "માં ચુકાદો આપતા જણાવેલ છે કે copy rights infringers અને ઉપયોગકર્તા બન્નેની માહિતી ટેલીગ્રામે આપવી તેમજ પોલીસે Infringers વિરુદ્ધ કડકમાં કાર્યવાહી કરી દાખલો બેસાડવો. જેમાં ઘણાંની ધરપકડ કરવામાં આવેલ છે.
એક વાર પણ જો પોલીસના ચોપડે નામ નોંધાશે તો સરકારી નોકરીમાં તકલીફ પડશે.
જે પણ મિત્રો આ પ્રકારની ગેર કાનૂની પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હોય તો ખાસ ધ્યાન રાખજો.
ટેલીગ્રામમાં લીક થયેલ ચેનલમાં વિડીયો ખરીદનાર, વેચનાર બંને પર કાયદેસરની કાર્યવાહિ થશે જેની નોંધ લેવી મિત્રો.

NCERT _GCERT_ GEOGRAPHY LECTURE - 1.pdf
1.8 MB
✅TOPIC 1 - PDF
🔴આ pdf ની પ્રિન્ટ કરાવી વાંચી લેજો
🔴આ pdf માં NCERT/GCERT ના અગત્યના Facts લીધેલા છે.
🔴 આ pdf માં "સૂર્ય મંડળના ભાગ રૂપે પૃથ્વી" અને " પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના ટોપિકને સમાવેશી કરેલ છે.
🔴 આ pdf આખીય વાંચી નાખજો.
🔴 આ ટોપિક પર પાર્થ સરનો લેક્ચર તારીખ 1 જુલાઈના રોજ રહેશે. જે MCQ સ્વરૂપે હશે. આ લેકચરમાં આપણે ઉંડાણપૂર્વક MCQ સોલ્વ કરીશું.