Telegram Group Search
👮‍♂️👮‍♂️ પોલીસ કોન્સ્ટેબલ માટે ઉપયોગી 👮‍♂️👮‍♂️

📮ગુજરાતમાં દાડમ નું સૌથી વધું ઉત્પાદન ક્યાં થાય છે
✏️ભાવનગર

📮અમરેલી નું મૂળ સંસ્કૃત નામ શુ છે
✏️અમરવાદી

📮વનસ્પતિ ધી ના ઉત્પાદન માં ગુજરાત માં પ્રથમ
✏️ભાવનગર

📮જ્યુબિલિ ઓફ ક્રિકેટ પુસ્તક ના લેખક
✏️જશું પટેલ

📮ત્રિફલાવન ક્યાં આવ્યું છે
✏️સાપુતારા

📮રામાયણ માં રાવણ નું પાત્ર પહેરનાર કોણ હતું
✏️અરવિંદ ત્રિવેદી

📮ભરૂચ ની પારંપારિક હસ્તકલા કઈ છે
✏️સુજની

📮ગુજરાત ની ઉદ્યાનનગરી કઈ છે
✏️ગાંધીનગર

📮ઝીંઝુવાડા ની કિલ્લો ક્યાં આવેલો છે
✏️સુરેન્દ્રનગર

📮ભારત માં પ્રથમ સ્ટીમર ખરીદનાર કોણ હતું
✏️નરોત્તમદેસાઇ

📮નવલખા મંદિર ક્યાં આવેલ છે
✏️ઘુમલી

📮રૂપાયતન સંસ્થા ક્યાં આવેલ છે
✏️જુનાગઢ

📮ગુજરાત નો મહત્વનો ઇરીગેસન પ્રોજેકટ કયો છે
✏️દમણ ગંગા

📮દેનાબેંક ની સ્થાપના કોણે કરી
✏️દેવકરણ નાનજી

📮ગુજરાત ની સૌ પ્રથમ ઉર્દુ શાળા ક્યાં શરૂ થઈ
✏️અમદાવાદ

🚔🚨 સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરવા માટે નીચે આપેલ ચેનલ જોઈન કરો.

https://www.tg-me.com/joinchat-AAAAAET5m_X9oLooB_90Lw
STD10 SOCIAL SCIENCE QB.pdf
1.6 MB
◾️વધારે PDF માટે ▒☞ CLICK HERE
Dandi kuch Vartikal Book Low.pdf
2.8 MB
📕 દાંડીકૂચ

ગુજરાત સરકારની માહિતી નિયામક કચેરી દ્વારા પ્રકાશિત પુસ્તક

◾️વધારે PDF માટે ▒☞ CLICK HERE
Gujarat Loknrutiya Book 2020-21 low.pdf
5.3 MB
📕 ગુજરાતના લોકનૃત્યો

ગુજરાત સરકારની માહિતી નિયામક કચેરી દ્વારા પ્રકાશિત પુસ્તક

◾️વધારે PDF માટે ▒☞ CLICK HERE
Aadivashi_Sanskruti Varso_Book low.pdf
6.8 MB
📕 આદિવાસી સાંસ્કૃતિક વારસો

ગુજરાત સરકારની માહિતી નિયામક કચેરી દ્વારા પ્રકાશિત પુસ્તક

◾️વધારે PDF માટે ▒☞ CLICK HERE
❇️ Gujarati GK ❇️

📚 ગોપનાથ નું શિવમંદિર કયા જિલ્લામાં આવેલું છે. ???
👉 ભાવનગર

📚 ભગવાનલાલ ઇન્દ્રજી નું નામ ક્યાં છે તે જાણીતું છે. ???
👉 પુરાતત્વવિદ્યા

📚 અસ્મિતા પર્વ કયાં ઊજવવામાં આવે છે . ???
👉 તલગાજરડા

📚 ગાંધીની ૧૧૭મી જન્મજયંતી પ્રસંગે ન્યૂ યોર્કમાં ગાંધીજીની પ્રતિમા તૈયાર કરીને મૂકનાર શિલ્પી કોણ છે. ???
👉 કાંતિલાલ પટેલ

📚 અસ્મિતાપર્વ ક્યારે ઉજવાય છે. ???
👉 હનુમાન જયંતીના દિવસે (તલગાજરડામાં)

🖊 M.p Dhandhalya

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.

https://www.tg-me.com/joinchat-AAAAAET5m_X9oLooB_90Lw
📚 રોકેટ લોન્ચિંગ સ્ટેશન થુમ્બા કયા રાજયમાં આવેલું છે ?

👉 કેરલ

📚 ભારતનો પ્રથમ અવકાશયાત્રી કોણ છે ?

👉 રાકેશ શર્મા - ૧૯૮૪

📚 રાકેશ શર્મા કયા અવકાશયાનમાં અવકાશમાં ગયા હતા ?

👉 સોયુઝ T-11

📚 ભારતનું પહેલું રોકેટ ક્યાંથી છોડવામાં આવ્યું ?

👉 થુમ્બા,કેરલ

📚 ભારત દ્વારા છોડવામાં આવેલ પહેલા રોકેટનું નામ જણાવો ?

👉 નાઈક એપારા (અમેરિકા નિર્મિત)

🔴 આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ‌ ની તૈયારી માટે અમારી સાથે જોડાઈ રહો.

https://www.tg-me.com/joinchat-AAAAAET5m_X9oLooB_90Lw
શું તમે AMC Jr ક્લાર્કની પરીક્ષાના અમદાવાદ વિશેષ, બેઝિક ઓફ એકાઉન્ટિંગ અને ઓડિટિંગ અને કમ્પ્યુટર માટે ચિંતિત છો?

🚨🚨 તો તમારી ચિંતા સાચી છે. કેમ કે આ વિષયો 40 ગુણનો ભાર ધરાવે છે.

પણ હવે તમારી એ ચિંતાનું સોલ્યૂશન Adda247 લઇ ને આવી ગયું છે.
📹📹 જુઓ આ વિડીયો..!!https://tinyurl.com/3-In-1-Book-bha-27j
😱 ચોંકશો નહિ...
... 💯 શ્રેષ્ઠ તૈયારી થશે હવે @સૌથી ઓછી કિંમતમાં 😍😍
👉 AMC કોમ્બો કિટ 2024 ખરીદો

📲 કોડનો ઉપયોગ કરો: GUJ01
હમણાં જ ખરીદો
🔗https://applink.adda247.com/d/QGTK9C9PZJ

💥 •• ««બેચ હાઇલાઇટ»» ••💥

🔻 250 કલાક ઇન્ટરેક્ટિવ લાઇવ ક્લાસ
🔻 ફ્રી ઈ-બુક્સ
🔻 ઇન્ટરેક્ટિવ ક્લાસ, હેન્ડઆઉટ્સ અને ક્લાસ નોટ્સ

👉 #Low ⤵️ #Lower ⤵️ #Lowest ⤵️ with #Adda247🎁
🧾આગામી ઓલિમ્પિક્સ ગેમ્સ🧾

🏆 સમર ઓલિમ્પિક્સ ગેમ્સ
🔷 2024 : પેરિસ, ફ્રાન્સ
🔷 2028 : લોસ એન્જલસ, યુ.એસ
🔷 2032 : બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયા
🔷 2048 : નવી દિલ્હી, ભારત

🏆 વિન્ટર ઓલિમ્પિક્સ ગેમ્સ
🔷 2022 : બેઇજિંગ, ચીન
🔷 2026 : મિલાન અને કોર્ટિના, ઇટાલી

🏆 સમર યુથ ઓલિમ્પિક્સ
🔷 2026 : ડાકાર, સેનેગલ


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔝 Top-Rated prep. Gujarat High Court Test Series in (English Medium) ⬆️

📲 Use code: BOOK08
Open This Test 🔗
https://applink.adda247.com/d/GSvsFUOJAo

      🔥 •• «« PRODUCTS HIGHLIGHT »» ••🔥

⤴️ 2 sectional based mock tests of each subject
⤴️ Detailed analysis and solutions
⤴️ Available on ADDA247 Store and ADDA247 Mobile App

👉🏻Exam Covers : DySO, Stenographer, Court Manager

‼️ Find your weaker sections!! ✴️
🖊18મી લોકસભાના સ્પીકર તરીકે ઓમ બિરલા બીજી વખત ચૂંટાયા.

➡️ઓમ બિરલા 17મી લોકસભામાં પણ સ્પીકર હતા.

➡️આ અગાઉ બલરામ જાખડને પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ ફરીથી સ્પીકરનું પદ મળ્યું હતું

🌐Join : @ONLYSMARTGK
🖊DD કિસાન AI ક્રિશ અને A| ભૂમિ નામની બે AI એન્કર લોન્ચ કરશે.

🤖DD કિસાન AI એન્કરો: કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ

❤️DD કિસાન AI ક્રિશ અને AI ભૂમિ નામના બે AI-સંચાલિત એન્કરો રજૂ કરી રહ્યું છે.

❤️આ એન્કરો 24/7 ખેડૂતોને કૃષિ સંબંધિત માહિતી અને સમાચાર પ્રદાન કરશે.

❤️AI એન્કરો 50+ ભારતીય ભાષાઓમાં વાત કરી શકે છે અને દર્શકોના પ્રશ્નોના જવાબ આપી શકે છે.

😍ડીડી કિસાન : 26 મે 2015

😍ચેનલનો મુખ્ય હેતુ : ખેડૂતોને કૃષિ સંબંધિત માહિતી અને સમાચારો પૂરા પાડીને તેમને સશક્ત બનાવવા


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🎉🎉 Adda247 સાથે મેળવો હવે ટ્રિપલ બેનિફિટ..!! 🎉🎉

🚨 જો જો આ કદાચ છેલ્લી તક હશે તમારા માટે..!! 🚨

🔥🔥 ગુજરાત મહાપેક ઉપર 3x ઓફર, 🔥🔥
1️⃣ કિંમત માત્ર 2281/-
2️⃣ ડબલ વેલિડિટી (2 વર્ષ)
3️⃣ બીજા 3 મહિના ની એક્સટ્રા વેલિડિટી (કુલ 27 મહિના)

👨🏻‍💻 USE CODE: GUJ01

🥳🥳Click Here For Surprise Offer -
🔗https://applink.adda247.com/d/12GlSWURMv

#gpsc #gpscexam #gsssb #gsssbexams #gpssb #gpssbexams #gujaratexams #class1and2 #dyso #sti #acf #rfo #preliminaryexam #mainsexam #talati #gujaratpolice #cce #clerkexam #teachersexam #governmentjobs #examdate #examnotification #notification #class1exam #class2exam #class3exam #gujgovtexam #marugujarat #vacancy #governmentjobvacancy #amc #amcjrclerk #ahmedabad
🔘 પક્ષી અને પ્રાણીની વિશેષતા 

🔻Join :
@ONLYSMARTGK
👉 કહેવત અને તેનો અર્થ :

1. જેવો દેશ તેવો વેશ- જ્યાં રહીએ ત્યાંના રીત રિવાજ અપનાવવા

2. ઝાઝી વાતે ગાડાં ન ભરાય - વાત લંબાણથી નહિ પણ ટૂંકમાં કહેવી

3. ઝેરનાં પારખાં ન હોય - મૃત્યુ જનક પરિણામવાળાં કાર્યો પ્રયોગ

👉 રૂઢિપ્રયોગ અને તેનો અર્થ :

1. લાળા ચાવવા - લૂલો બચાવ કરવો

2. લાડુ - લાપસી પીરસવાં - સાચી ખોટી વાતથી ભોળવવું

3. લાગે લાકડાં ફાટવાં - યુક્તિથી કઠણ કામ પાર પડવું

👉 શબ્દસમૂહ માટે એક શબ્દ :

1. ભાવિનો વિચાર પ્રથમથી કરી શકે તે - દીર્ધદર્શી

2. લોકોમાં કીર્તિ મેળવવાની ઇચ્છા - લોકૈષણા

3. ન સમજી શકાય તેવું - અગમ્ય

👉 સમાસ :

1. ગુડાકેશ- ગુડાક (શિવ) જેના ઇશ ( સ્વામી) છે તે - બહુવ્રીહિ

2. અન્નોદક - અન્ન અને ઉદક (પાણી) - દ્વન્દ્ર

3. ચિરકાળ - ચિર (દીર્ધ) કાળ - કર્મધારય

👉 One word substitution

1. Formations of clear and distinct sounds in speech - Articulation

2. Fraudulent or dishonest acts or practices - Rort

3. Full and wide view of something - panorama

👉 Idioms and phrases

1. Bird’s eye view – An overview

2. Run in the same groove – Clash with each other

3. Keep your head – Remain calm

👉 Administrative Glossary

1. Disciplinary action - શિસ્તના પગલાં

2. Disclaimer - ખંડન; ઇનકાર

3. Discord - અણબનાવ

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🎉🎉 Adda247 સાથે મેળવો હવે ટ્રિપલ બેનિફિટ..!! 🎉🎉

🚨 જો જો આ કદાચ છેલ્લી તક હશે તમારા માટે..!! 🚨

🔥🔥 ગુજરાત મહાપેક ઉપર 3x ઓફર, 🔥🔥
1️⃣ કિંમત માત્ર 2281/-
2️⃣ ડબલ વેલિડિટી (2 વર્ષ)
3️⃣ બીજા 3 મહિના ની એક્સટ્રા વેલિડિટી (કુલ 27 મહિના)

👨🏻‍💻 USE CODE: GUJ01

🥳🥳Click Here For Surprise Offer -
🔗https://applink.adda247.com/d/12GlSWURMv

#gpsc #gpscexam #gsssb #gsssbexams #gpssb #gpssbexams #gujaratexams #class1and2 #dyso #sti #acf #rfo #preliminaryexam #mainsexam #talati #gujaratpolice #cce #clerkexam #teachersexam #governmentjobs #examdate #examnotification #notification #class1exam #class2exam #class3exam #gujgovtexam #marugujarat #vacancy #governmentjobvacancy #amc #amcjrclerk #ahmedabad
2024/06/29 13:04:13
Back to Top
HTML Embed Code: