Telegram Group Search
𝗗𝗲𝘁𝗮𝗶𝗹𝗲𝗱 𝗦𝘆𝗹𝗹𝗮𝗯𝘂𝘀 𝗼𝗳 𝗖𝗖𝗘 𝗣𝗿𝗲𝗹𝗶𝗺𝘀

👤 CCE પ્રાથમિક પરીક્ષા સિલેબસ - ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર

👀 SYLLABUS OF ADVERTISEMENT NO. 212/202324, Combine Competitive Exam group A & B
📌આચારસંહિતા લાગુ થયા બાદ તેના નિયમોનો અનુસરવા જરૂરી છે.
📌રાજકીય પક્ષો અને ઉમેદવારો શું ન કરી શકે તેના મુખ્ય મુદ્દાઓ અહીં છે.


🪄કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઈ નવી સરકારી યોજનાની જાહેરાત કરી શકતી નથી.
🪄કેન્દ્ર કે રાજ્યના સરકારી કર્મચારીઓ ચૂંટણીપંચના કર્મચારીઓ તરીકે જ કામ કરે છે. એટલે સરકાર કોઈ કર્મચારીની બદલી કરી શકતી નથી અને જરૂરી જ હોય તો ચૂંટણીપંચની મંજૂરી બાદ બદલી કરી શકાય છે.
🪄સરકારી ગાડી, સરકારી વિમાન કે સરકારી બંગલાનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે નહીં કરી શકાય.
🪄ચૂંટણીની જાહેરાત થયા બાદ લોકાર્પણ, ભૂમિપૂજન કે પછી શિલાન્યાસ જેવા કાર્યક્રમો ન થઈ શકે.
🪄સરકારી ધન છે તે કોઈ એવી યોજનામાં કે પછી એવા આયોજનમાં નહીં વાપરી શકાય જેનાથી કોઈ વિશેષ પાર્ટીને તેનો ફાયદો થતો હોય.
🪄સત્તાધારી પાર્ટીને લાભ થાય તેવી કોઈ જાહેર સરકારી ખર્ચે આપી શકાતી નથી.
🪄સરકારી ખર્ચે કેન્દ્ર કે રાજ્યમાં સત્તાધારી પાર્ટીઓની ઉપલબ્ધિઓ અંગેનાં લગાવેલાં પોસ્ટર્સ હઠાવી દેવામાં આવશે.
🪄ખેડૂતો માટે ચૂંટણીપંચની પૂર્વ સંમતિ બાદ ટેકાના ભાવ નક્કી કરી શકાય છે.
🪄કોઈ પણ ધાર્મિકસ્થળનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાય નહીં.
Downloads_ADVERTISEMENT_DT_13032024.pdf
532.2 KB
લોકરક્ષક તથા પીએસઆઇ માટે કુલ 12472 જગ્યાની જાહેરાત

PSI - 472
LRD - 12,000
2024/06/25 22:49:22
Back to Top
HTML Embed Code: