Telegram Group Search
🔴આ અંગેની અરજી "Care Group" કેટલાક અસામાજિક તત્વો વિરુધ્ધ કરવામાં આવેલ છે. જે અંગે IT ACT, 2000 તેમજ copy rights act અંતર્ગત અપરાધી અને સહઅપરાધી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટે "નીતુ સિંઘ vs telegram & others "માં ચુકાદો આપતા જણાવેલ છે કે copy rights infringers અને ઉપયોગકર્તા બન્નેની માહિતી ટેલીગ્રામે આપવી તેમજ પોલીસે Infringers વિરુદ્ધ કડકમાં કાર્યવાહી કરી દાખલો બેસાડવો. જેમાં ઘણાંની ધરપકડ કરવામાં આવેલ છે.

એક વાર પણ જો પોલીસના ચોપડે નામ નોંધાશે તો સરકારી નોકરીમાં તકલીફ પડશે.

જે પણ મિત્રો આ પ્રકારની ગેર કાનૂની પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હોય તો ખાસ ધ્યાન રાખજો.


ટેલીગ્રામમાં લીક થયેલ ચેનલમાં વિડીયો ખરીદનાર, વેચનાર બંને પર કાયદેસરની કાર્યવાહિ થશે જેની નોંધ લેવી મિત્રો.
Admission Open ! Don't be late..

☎️Helpline No. 9875042346
NCERT _GCERT_ GEOGRAPHY LECTURE - 1.pdf
1.8 MB
TOPIC 1 - PDF

🔴આ pdf ની પ્રિન્ટ કરાવી વાંચી લેજો
🔴આ pdf માં NCERT/GCERT ના અગત્યના Facts લીધેલા છે.
🔴 આ pdf માં "સૂર્ય મંડળના ભાગ રૂપે પૃથ્વી" અને " પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના ટોપિકને સમાવેશી કરેલ છે.
🔴 આ pdf આખીય વાંચી નાખજો.
🔴 આ ટોપિક પર પાર્થ સરનો લેક્ચર તારીખ 1 જુલાઈના રોજ રહેશે. જે MCQ સ્વરૂપે હશે. આ લેકચરમાં આપણે ઉંડાણપૂર્વક MCQ સોલ્વ કરીશું.

: પાર્થ સર અને અનિલ સર
Forwarded from Yogendra Rathod
NCERT & GCERT.pdf
1 MB
CCE મુખ્ય પરીક્ષાના Part-A માં ત્રણ ત્રણ માર્ક્સના કુલ 50 પ્રશ્નો લખવાના રહેશે.
પ્રશ્નનો જવાબ 30-40 શબ્દોમાં લખવાનો રહેશે.
પ્રશ્નો ફેકટ આધારિત હોવાની સંભાવના રહશે.
સૌથી વધુ પ્રશ્નો બંધારણ અને કરંટ માંથી આવશે.
બધા જ પ્રશ્નો ફરજીયાત લખવાના રહેશે. કોઈ પણ પ્રકારના option આપવામાં નહિ આવે. જેથી તમે કોઈ પણ વિષયને સ્કીપ નહિ કરી શકો.
એક કલાકમાં અંદાજિત 17 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે.


કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય શકે ??
(1) બૌદ્ધ દર્શન વિશે નોંધ લખો.
(2) નીતિશાસ્ત્ર, કાયદો અને નૈતિકતાને વ્યાખ્યાયિત કરો.
(3) ક્રુઝ મિસાઈલ એટલે શું ? ભારતની સ્વદેશી ક્રૂઝ મિસાઇલો વિશે જણાવો
(4) જાહેર હિત યાચિકા વિશે નોંધ લખો.
(5) નાણાં ખરડાને સંસદમાં પારીત કરવાની પ્રક્રિયા જણાવો.
(6) ખડકચક્ર વિશે નોંધ લખો.
(7) પીઠોરા ચિત્રકલા અંગે નોંધ લખો.
(8) 106 માં બંધારણીય સુધારાની જોગવાઈ વિશે નોંધ લખો.
(9) રાજકોષીય ખાદ્ય અને મહેસુલી ખાદ્ય વિશે નોંધ લખો.
(10) ઉત્તર ભારતના મેદાનો અંગે નોંધ લખો.
(11) આપત્તિ વ્યવસ્થાપન માટે ભારત સરકાર દ્વારા લેવાયેલા પગલાઓ જણાવો.

આ પ્રકારના ફેકટસ આધારિત પ્રશ્નો પુછાશે....

: પાર્થ સર અને અનિલ સર
મિત્રો એક પેઇજમાં અંદાજિત ત્રણ પ્રશ્નો આ રીતે પૂછી શકે છે.

આ જી.પી.એસ.સી દ્વારા સપ્ટેમ્બર 2017માં લેવાયેલ મુખ્ય પરીક્ષાના પ્રશ્નો છે.

આ રીતે પ્રશ્નો પૂછાય તેવી સંભાવના છે...

લખાયેલા જવાબોને સાચા ન માનવા આ copies તમને ક્યાં પ્રકારના પ્રશ્નો પૂછાય શકે તે સમજાવવા માટે મૂકી છે.😅
મિત્રો બંધારણ, નીતિ શાસ્ત્ર અને જાહેર વહીવટમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાય શકે.
એટલે કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વગર તૈયારી ચાલું કરી દો મારા દોસ્તો☺️☺️
ભૂતકાળમાં આ પ્રકારના પ્રશ્નો પૂછતા હતા...
મિત્રો આ પદ્ધતિ ખરેખર ખૂબ સરળ છે. ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. બસ તમારા concept ક્લીઅર હોવા જોઈએ.
આ પ્રકારના પ્રશ્નો સાંપ્રત પ્રવાહ, અર્થતંત્ર અને વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં પૂછાય શકે. મિત્રો આ પ્રશ્નો 2017 માં આયોજિત gpsc class 1,2 ની પરીક્ષાના છે. જેમાં 10 પ્રશ્નો 3 માર્ક્સના પૂછાતા હતા. જે 30-40 શબ્દોમાં લખવાના થતાં હતાં...☺️☺️
આજના મેચમાંથી શીખ મેળવજો કે...never give up... ક્યારેય હાર ન માનવી...
Congratulations to India☺️☺️☺️ What a match...what a defend by bowlers ☺️☺️

30 માં 30 બાકી હતા..ત્યાંથી આપણે જીત્યા છીએ...

So just believe in yourself
2024/06/30 11:52:05
Back to Top
HTML Embed Code: