Telegram Group Search
🔝 Top-Rated prep. Gujarat High Court Test Series in (English Medium) ⬆️

📲 Use code: BOOK08
Open This Test 🔗
https://applink.adda247.com/d/GSvsFUOJAo

      🔥 •• «« PRODUCTS HIGHLIGHT »» ••🔥

⤴️ 2 sectional based mock tests of each subject
⤴️ Detailed analysis and solutions
⤴️ Available on ADDA247 Store and ADDA247 Mobile App

👉🏻Exam Covers : DySO, Stenographer, Court Manager

‼️ Find your weaker sections!! ✴️
🖊18મી લોકસભાના સ્પીકર તરીકે ઓમ બિરલા બીજી વખત ચૂંટાયા.

➡️ઓમ બિરલા 17મી લોકસભામાં પણ સ્પીકર હતા.

➡️આ અગાઉ બલરામ જાખડને પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ ફરીથી સ્પીકરનું પદ મળ્યું હતું

🌐Join : @ONLYSMARTGK
🖊DD કિસાન AI ક્રિશ અને A| ભૂમિ નામની બે AI એન્કર લોન્ચ કરશે.

🤖DD કિસાન AI એન્કરો: કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ

❤️DD કિસાન AI ક્રિશ અને AI ભૂમિ નામના બે AI-સંચાલિત એન્કરો રજૂ કરી રહ્યું છે.

❤️આ એન્કરો 24/7 ખેડૂતોને કૃષિ સંબંધિત માહિતી અને સમાચાર પ્રદાન કરશે.

❤️AI એન્કરો 50+ ભારતીય ભાષાઓમાં વાત કરી શકે છે અને દર્શકોના પ્રશ્નોના જવાબ આપી શકે છે.

😍ડીડી કિસાન : 26 મે 2015

😍ચેનલનો મુખ્ય હેતુ : ખેડૂતોને કૃષિ સંબંધિત માહિતી અને સમાચારો પૂરા પાડીને તેમને સશક્ત બનાવવા


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🎉🎉 Adda247 સાથે મેળવો હવે ટ્રિપલ બેનિફિટ..!! 🎉🎉

🚨 જો જો આ કદાચ છેલ્લી તક હશે તમારા માટે..!! 🚨

🔥🔥 ગુજરાત મહાપેક ઉપર 3x ઓફર, 🔥🔥
1️⃣ કિંમત માત્ર 2281/-
2️⃣ ડબલ વેલિડિટી (2 વર્ષ)
3️⃣ બીજા 3 મહિના ની એક્સટ્રા વેલિડિટી (કુલ 27 મહિના)

👨🏻‍💻 USE CODE: GUJ01

🥳🥳Click Here For Surprise Offer -
🔗https://applink.adda247.com/d/12GlSWURMv

#gpsc #gpscexam #gsssb #gsssbexams #gpssb #gpssbexams #gujaratexams #class1and2 #dyso #sti #acf #rfo #preliminaryexam #mainsexam #talati #gujaratpolice #cce #clerkexam #teachersexam #governmentjobs #examdate #examnotification #notification #class1exam #class2exam #class3exam #gujgovtexam #marugujarat #vacancy #governmentjobvacancy #amc #amcjrclerk #ahmedabad
🔘 પક્ષી અને પ્રાણીની વિશેષતા 

🔻Join :
@ONLYSMARTGK
👉 કહેવત અને તેનો અર્થ :

1. જેવો દેશ તેવો વેશ- જ્યાં રહીએ ત્યાંના રીત રિવાજ અપનાવવા

2. ઝાઝી વાતે ગાડાં ન ભરાય - વાત લંબાણથી નહિ પણ ટૂંકમાં કહેવી

3. ઝેરનાં પારખાં ન હોય - મૃત્યુ જનક પરિણામવાળાં કાર્યો પ્રયોગ

👉 રૂઢિપ્રયોગ અને તેનો અર્થ :

1. લાળા ચાવવા - લૂલો બચાવ કરવો

2. લાડુ - લાપસી પીરસવાં - સાચી ખોટી વાતથી ભોળવવું

3. લાગે લાકડાં ફાટવાં - યુક્તિથી કઠણ કામ પાર પડવું

👉 શબ્દસમૂહ માટે એક શબ્દ :

1. ભાવિનો વિચાર પ્રથમથી કરી શકે તે - દીર્ધદર્શી

2. લોકોમાં કીર્તિ મેળવવાની ઇચ્છા - લોકૈષણા

3. ન સમજી શકાય તેવું - અગમ્ય

👉 સમાસ :

1. ગુડાકેશ- ગુડાક (શિવ) જેના ઇશ ( સ્વામી) છે તે - બહુવ્રીહિ

2. અન્નોદક - અન્ન અને ઉદક (પાણી) - દ્વન્દ્ર

3. ચિરકાળ - ચિર (દીર્ધ) કાળ - કર્મધારય

👉 One word substitution

1. Formations of clear and distinct sounds in speech - Articulation

2. Fraudulent or dishonest acts or practices - Rort

3. Full and wide view of something - panorama

👉 Idioms and phrases

1. Bird’s eye view – An overview

2. Run in the same groove – Clash with each other

3. Keep your head – Remain calm

👉 Administrative Glossary

1. Disciplinary action - શિસ્તના પગલાં

2. Disclaimer - ખંડન; ઇનકાર

3. Discord - અણબનાવ

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🎉🎉 Adda247 સાથે મેળવો હવે ટ્રિપલ બેનિફિટ..!! 🎉🎉

🚨 જો જો આ કદાચ છેલ્લી તક હશે તમારા માટે..!! 🚨

🔥🔥 ગુજરાત મહાપેક ઉપર 3x ઓફર, 🔥🔥
1️⃣ કિંમત માત્ર 2281/-
2️⃣ ડબલ વેલિડિટી (2 વર્ષ)
3️⃣ બીજા 3 મહિના ની એક્સટ્રા વેલિડિટી (કુલ 27 મહિના)

👨🏻‍💻 USE CODE: GUJ01

🥳🥳Click Here For Surprise Offer -
🔗https://applink.adda247.com/d/12GlSWURMv

#gpsc #gpscexam #gsssb #gsssbexams #gpssb #gpssbexams #gujaratexams #class1and2 #dyso #sti #acf #rfo #preliminaryexam #mainsexam #talati #gujaratpolice #cce #clerkexam #teachersexam #governmentjobs #examdate #examnotification #notification #class1exam #class2exam #class3exam #gujgovtexam #marugujarat #vacancy #governmentjobvacancy #amc #amcjrclerk #ahmedabad
*🌎વિશ્વના ખંડો🌍*

*એશિયા*
સૌથી મોટો દેશ : ચીન
સૌથી નાનો દેશ : માલદીવ
દેશોની સંખ્યા : 47
લાંબી નદી : યાંગત્સેક્યાંગ

*આફ્રિકા*
સૌથી મોટો દેશ : અલજીરિયા
સૌથી નાનો દેશ : મેઓટી
દેશોની સંખ્યા : 54
લાંબી નદી : નાઈલ

*ઉત્તર અમેરિકા*
સૌથી મોટો દેશ : કેનેડા
સૌથી નાનો દેશ : સેન્ટપીર
દેશોની સંખ્યા : 23
લાંબી નદી : મિસિસિપી

*દક્ષિણ અમેરિકા*
સૌથી મોટો દેશ : બ્રાઝીલ
સૌથી નાનો દેશ : ફોકલેન્ડ દ્વીપ
દેશોની સંખ્યા : 12
લાંબી નદી : એમેઝોન

*યુરોપ*
સૌથી મોટો દેશ : રશિયા
સૌથી નાનો દેશ : વેટિકન સિટી
દેશોની સંખ્યા : 43
લાંબી નદી : વોલ્ગા

*ઓસ્ટ્રેલિયા*
સૌથી મોટો દેશ : ઓસ્ટ્રેલિયા
સૌથી નાનો દેશ : નૌરુ
દેશોની સંખ્યા : 14
લાંબી નદી : મરે ડાર્લિંગ

*એન્ટાર્કટિકા*
સૌથી મોટો દેશ : -
સૌથી નાનો દેશ : -
દેશોની સંખ્યા : -
લાંબી નદી : -


💥રણધીર ખાંટ💥
🌐 ICC T20 વર્લ્ડકપ 2024 🏏

💠 યજમાન દેશ:-
➡️અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ સંયુક્ત પણે

🌐ફાઈનલ વિજેતા ટીમ
➡️ભારત
🌐ફાઈનલ રનર્સ અપ ટીમ
➡️સાઉથ આફ્રિકા
🌐ફાઈનલમાં મેન ઑફ ધ મેચ
➡️વિરાટ કોહલી
🌐મેન ઑફ ધ સિરીઝ
➡️જસપ્રીત બુમરાહ
🌐સૌથી વધુ વ્યક્તિગત રન કરનાર
➡️રહેમાનુલ્લા ગુરબાઝ (અફઘાનિસ્તાન)[281]
🌐સૌથી વધુ વ્યક્તિગત વિકેટ લેનાર
➡️ફઝલહક ફારૂકી (અફઘાનિસ્તાન)[17]
➡️અર્શદીપ સિંઘ (ભારત) [17]

✔️ T20 કપની સ્થાપના 2007માં થઈ હતી.
✔️ T20 કપમાં 20 ક્રિકેટ ટીમો ભાગ લે છે.

💻ICC નું હેડક્વાર્ટર દુબઈ, સંયુક્ત આરબ અમીરાતમાં છે

📣T20 વર્લ્ડ કપ વિજેતાઓની યાદી

❤️2007 ➡️ભારત
❤️2009 ➡️પાકિસ્તાન
❤️2010 ➡️ઇંગ્લેન્ડ
❤️2012 ➡️વેસ્ટ ઈન્ડિઝ
❤️2014 ➡️શ્રીલંકા
❤️2016 ➡️વેસ્ટ ઈન્ડિઝ
❤️2021 ➡️ઓસ્ટ્રેલિયા
❤️2022 ➡️ઇંગ્લેન્ડ
❤️2024 ➡️ભારત


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊ઉલ્લાસ-નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ હેઠળ 197 ટકાથી વધુ સાક્ષરતા પ્રાપ્ત કરનાર કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે ?

➡️લદ્દાખ

🌐Join : @ONLYSMARTGK
🖊પેરાગ્વે ઈન્ટરનેશનલ સોલર એલાયન્સમાં જોડાનાર કેટલમો સભ્ય બન્યો ?

➡️100મો

🌐Join : @ONLYSMARTGK
🔘 નદી અને વૃત  

🔻Join :
@ONLYSMARTGK
🔘 શબ્દસમૂહ કન્ફયુઝ પોઇન્ટ 🔘

👁‍🗨 પતિ સપ્તની ને ત્યાં જતાં મન માં બળતી સ્ત્રી
➡️ ખંડિતા

👁‍🗨 પ્રીતમ સંકેત ન સાચવ્યા થી નિરાશ થયેલી સ્ત્રી ➡️ વિપ્રલબ્ધા

👁‍🗨 પતિ ને મળવા આતુર સ્ત્રી
➡️ઉત્કંથીતા

👁‍🗨 પતિ ને સ્વાધીન રાખનારી સ્ત્રી
➡️ સ્વધીનપતિકા

👁‍🗨 પ્રેમ ના આગમન ની રાહ જોઈ તૈયાર થયેલી સ્ત્રી
➡️ વસર્શૈયા

👁‍🗨 એક જ વાર ફળનારી સ્ત્રી
➡️ કાક વંધ્યા

👁‍🗨સંકેત પ્રમાણે પ્રેમી ને મળવા જતી સ્ત્રી
➡️ અભિસારિકા

👁‍🗨જેનો પતિ પરદેશમાં ગયો હોય તેવી સ્ત્રી
➡️ પ્રોશિતભરતુકા

👁‍🗨પતિ સામે કલહ કરી રુસનું લઈ બેઠેલી સ્ત્રી
➡️ કલહાંતિકા

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
👌🏻 ભારતની સીમા સાથે જોડાયેલ દેશ 👌🏻


1⃣ પાકિસ્તાન

👉🏻 રાજધાની--- ઈસ્લામાબાદ
👉🏻 મુખ્યમંત્રી--- શાહિદ ખકાન અબ્બાસી
👉🏻 રાષ્ટ્રપતિ--- મેમનૂન હુસૈન
👉🏻 ચલણ--- પાકિસ્તાની રૂપી
👉🏻 ભારત સાથે બોડઁર--- રેડકિલ્ફ લાઈન



2⃣ ચીન

👉🏻 રાજધાની--- બેઈજિંગ
👉🏻 રાષ્ટ્રપતિ--- શી જીનપિંગ
👉🏻 ઉપરાષ્ટ્રપતિ--- વાંગ કિસાન
👉🏻 ચલણ--- રેમ્બિીની
👉🏻 ભારત સાથે બોડઁર--- મેકમોહન લાઈન


3⃣ નેપાળ

👉🏻 રાજધાની--- કાઠમંડુ
👉🏻 મુખ્યમંત્રી--- ખડગ પ્રસાદ ઓલી
👉🏻 રાષ્ટ્રપતિ--- િવદ્યા દેવી ભંડારી
👉🏻 ચલણ--- નેપાલીસ રૂપી
👉🏻 ભારત સાથે બોડઁર--- ઈન્ડો-નેપાલ લાઈન


4⃣ મ્યાનમાર- બમાઁ

👉🏻 રાજધાની--- નાયીપિડા
👉🏻 રાષ્ટ્રપતિ--- વીન મીન્ટ
👉🏻 ચલણ--- ક્યાટ
👉🏻 ભારત સાથે બોડઁર--- ઈન્ડિયા- મ્યાનમાર


5⃣ બાંગ્લાદેશ

👉🏻 રાજધાની--- ઢાંકા
👉🏻 મુખ્યમંત્રી--- સેખ હસિના
👉🏻 રાષ્ટ્રપતિ--- અબ્દુલ હામિદ
👉🏻 ચલણ--- ટાકા
👉🏻 ભારત સાથે બોડઁર--- ઈન્ડો- બાંગ્લાદેશ


6⃣ ભૂતાન

👉🏻 રાજધાની--- થિમ્ફૂ
👉🏻 મુખ્યમંત્રી--- તેહરીંગ તોબગાય
👉🏻 કિંગ--- જીગ્મ્ ખેસર નામગ્યેલ વાંગચુક
👉🏻 ચલણ--- ન્ગુલટ્રમ અને ઈન્ડિયન રૂપી
👉🏻 ભારત સાથે બોડઁર--- ઈન્ડો- ભૂતાન


7⃣ અફ્ઘાનિસ્તાન

👉🏻 રાજધાની--- કાબુલ
👉🏻 રાષ્ટ્રપતિ--- અશરફ ઘાની
👉🏻 ચલણ--- અફ્ઘાની
👉🏻 ભારત સાથે બોડઁર--- દુરન્દ લાઈન


8⃣ શ્રીલંકા

👉🏻 રાજધાની--- કોલંબો
👉🏻 મુખ્યમંત્રી--- રાનીલ િવક્રમસિંઘ
👉🏻 રાષ્ટ્રપતિ--- મૈત્રીપાલ શિરસેના
👉🏻 ચલણ--- શ્રીલંકા રૂપી
👉🏻 ભારત સાથે બોડઁર--- પાલ્ક સ્ટ્ર્ેઈટ



THANK YOU ALL. GOOD LUCK


👉🏻 H@RDIK KANSAGRA 👍🏻
*🌎વિશ્વના ખંડો🌍*

*એશિયા*
સૌથી મોટો દેશ : ચીન
સૌથી નાનો દેશ : માલદીવ
દેશોની સંખ્યા : 47
લાંબી નદી : યાંગત્સેક્યાંગ

*આફ્રિકા*
સૌથી મોટો દેશ : અલજીરિયા
સૌથી નાનો દેશ : મેઓટી
દેશોની સંખ્યા : 54
લાંબી નદી : નાઈલ

*ઉત્તર અમેરિકા*
સૌથી મોટો દેશ : કેનેડા
સૌથી નાનો દેશ : સેન્ટપીર
દેશોની સંખ્યા : 23
લાંબી નદી : મિસિસિપી

*દક્ષિણ અમેરિકા*
સૌથી મોટો દેશ : બ્રાઝીલ
સૌથી નાનો દેશ : ફોકલેન્ડ દ્વીપ
દેશોની સંખ્યા : 12
લાંબી નદી : એમેઝોન

*યુરોપ*
સૌથી મોટો દેશ : રશિયા
સૌથી નાનો દેશ : વેટિકન સિટી
દેશોની સંખ્યા : 43
લાંબી નદી : વોલ્ગા

*ઓસ્ટ્રેલિયા*
સૌથી મોટો દેશ : ઓસ્ટ્રેલિયા
સૌથી નાનો દેશ : નૌરુ
દેશોની સંખ્યા : 14
લાંબી નદી : મરે ડાર્લિંગ

*એન્ટાર્કટિકા*
સૌથી મોટો દેશ : -
સૌથી નાનો દેશ : -
દેશોની સંખ્યા : -
લાંબી નદી : -


💥રણધીર ખાંટ💥
👉 સવાલ___જવાબ👈


🍋C.E.E.નું પૂરું નામ જણાવો.
Ans: સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)

🍋IIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ?
Ans: ડૉ. વિક્રમ સારાભાઇ

🍋Plazma રીસર્ચ માટે અમદાવાદમાં કઇ સંસ્થા છે ?
Ans: પ્લાઝમા રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ-ગાંધીનગર

🍋SAG નું પૂરું નામ શું છે ?
Ans: સ્પોર્ટ્સ ઑથોરીટી ઑફ ગુજરાત

🍋અખા ઉપરાંત કયા કવિએ ઉત્તમ છપ્પા લખ્યાં છે?
Ans: કવિ શામળ

🍋અખાનો જન્મ કયાં થયો હતો?
Ans: જેતલપુર (અમદાવાદ નજીક)

🍋અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ?
Ans: કાપડ સંશોધન-અમદાવાદ

🍋અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ?
Ans: ડૉ. વિક્રમ સારાભાઈ

🍋અટિરાનું આખું નામ શું છે ?
Ans: અમદાવાદ ટેકસટાઇલ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ રીસર્ચ એસોસિએશન

🍋અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી?
Ans: ૧૮૬૦ - ૬૪

🍋અમદાવાદ અને કંડલા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલાં છે ?
Ans: રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-એ

🍋અમદાવાદ કયા સમયગાળા દરમ્યાન ગુજરાતનું પાટનગર રહ્યું?
Ans: ૧૯૬૦ થી ૧૯૭૦

🍋અમદાવાદ કેન્દ્રથી વિવિધભારતીનો પ્રારંભ કયારે થયો ?
Ans: ઇ.સ. ૧૯૬૫

🍋અમદાવાદ ટેક્ષટાઈલ લેબર એસોશિયેશનની સ્થાપના કોણે કરી હતી ?
Ans: મહાત્મા ગાંઘી

🍋અમદાવાદ મ્યુનિસિપાલીટીનાં સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતાં?
Ans: રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ

🍋અમદાવાદ રાઈફલ એસોસિએશનના સ્થાપક કોણ હતાં?
Ans: ઉદયન ચીનુભાઈ બેરોનેટ

🍋અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમ સાહિત્યને સાચવતી કઇ લાયબ્રેરી આવેલી છે?
Ans: પીર મુહમ્મદશાહ લાયબ્રેરી

🍋અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો કયારે બંધાયો ?
Ans: ઇ.સ.૧૪૧૧

🍋અમદાવાદ શહેરનો સૌથી પ્રથમ પાકો રસ્તો કયારે થયો હતો અને તે રસ્તાનું નામ શું પાડ્યુ હતું?
Ans: ૧૮૭૨માં રીચી રોડ - ગાંધી રોડ

🍋અમદાવાદના કયા જજે સૌપ્રથમવાર વિદેશી વસ્તુઓને સ્થાને સ્વદેશી ચીજો અપનાવવા લોકોને અપીલ કરી હતી?
Ans: ગોપાલ હરી દેશમુખ

🍋અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા ?
Ans: ચિનુભાઇ ચિમનભાઇ બેરોનેટ

🍋અમદાવાદના પ્રસિદ્ધ ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી?
Ans: સ્વામી વિદ્યાનંદજી

🍋અમદાવાદની કઈ મસ્જિદમાં સ્ત્રીઓને નમાજ પઢવાની અલાયદી વ્યવસ્થા છે?
Ans: જુમા મસ્જિદ

🍋અમદાવાદનો આશ્રમરોડ કયા બે આશ્રમોને જોડે છે?
Ans: સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ

🍋અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો ?
Ans: ઇ.સ. ૧૪૧૧

🍋અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે ?
Ans: મોટેરા સ્ટેડિયમ

🍋અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ?
Ans: અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન

🍋અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી ?
Ans: બાદશાહ અહમદશાહ

🍋અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ કયાં શરૂ થઇ હતી?
Ans: કાલુપુર

🍋અમદાવાદમાં પતંગ મ્યુઝીયમ કયાં આવેલું છે?
Ans: ટાગોર હોલ, પાલડી

🍋અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી ?
Ans: એલિસબ્રીજ

🍋અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે?
Ans: બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ

▪️▪️▪️▪️▪️▪️▪️
2024/07/04 07:49:13
Back to Top
HTML Embed Code: