Telegram Group Search
અમદાવાદની એચ. કે. કોલેજમાં "સૂરીલો કંઠ, સુરિલું જીવન" પુસ્તકનું વિમોચન કરાયું

આ પુસ્તક સ્વરકાર રાસબિહારી દેસાઈના જીવન પર આધારિત

આ પુસ્તકનું વિમોચન કથાકાર મોરારી બાપુના હસ્તે કરવામાં આવ્યું.
SPIPA માં તૈયારી કરવા માંગતા મિત્રો માટે  માર્ગદર્શક વીડિયો..

જાણો કઈ રીતે આગળ વધશો UPSC તરફ.. અને કઈ રીતે મદદરૂપ સાબિત થશે SPIPA ☝️

અરજી કરવાથી લઈને એક્ઝામમાં સફળ થવા સુધીની સ્ટ્રેટેજી જેવી તમામ માહિતી એક જ વીડિયોમાં. 💯

વીડિયો લિંક https://youtu.be/D4bRO0UnL0o

🔝 Watch Now only on Dwarkesh Education 😎 Subscribe for more! 💐
*🔥April Month Newspaper Current Affairs Highlight🔥*

તાજેતરમાં વિશ્વના સૌથી શ્રેષ્ઠ 2 % વિજ્ઞાનીઓની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ યાદી બહાર પાડી જેમાં કયા ભારતીય મૂળના વિજ્ઞાનીનો ટોપ-10 સમાવેશ થયો છે
*☑️ખગોળવિદ ડૉ.પંકજ જોશી*

તાજેતરમાં એક વાહન, એક ફાસ્ટટેગનો નિયમ ક્યારથી લાગુ થયો
*☑️1 એપ્રિલથી*

2 એપ્રિલવર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે

તાજેતરમાં કયા શહેરની સુજનીને GI (જીઆઈ) ટેગ મળ્યો
*☑️ભરૂચ*
*☑️ગુજરાતની 10મી ઉત્પાદન બની*

તાજેતરમાં DRDOએ ઓડિશાના એપીજે અબ્દુલ કલામ ટાપુથી પરમાણુ હથિયાર સંપન્ન બેલેસ્ટિક મિસાઈલ 'અગ્નિ પ્રાઈમ'નું સફળ પરીક્ષણ કર્યું.તેની મારક ક્ષમતા કેટલી છે
*☑️1000 થી 2000 કિમી.*

તાજેતરમાં કયા દેશે કૃત્રિમ સૂર્ય બનાવ્યો
*☑️દક્ષિણ કોરિયા*

તાજેતરમાં બ્રિટનમાં આવેલ વાવાઝોડું
*☑️ઓલિવિયા*

તાજેતરમાં મહારાષ્ટ્રના મિરજ ગામમાં બનેલા કયા વાજિંત્રને જીઆઈ ટેગ મળ્યો
*☑️સિતાર-તાનપુરા*

ભૌતિક શાસ્ત્રી ગૉડ પાર્ટીકલના શોધક જેમનું હાલમાં નિધન થયું
*☑️પીટર હિગ્સ*
*☑️ફિઝિક્સનું નોબેલ પ્રાઈઝ જીત્યું હતું*

આયર્લેન્ડના નવા વડાપ્રધાન કોણ બન્યા
*☑️ભારતીય મૂળના સાઈમન હેરિસ*

ચંદ્રયાન-3 મિશન ટીમને અંતરિક્ષ ક્ષેત્રે સિદ્ધિ બદલ અમેરિકાનો ટોચનો કયો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો
*☑️જોન એલ જેક સ્વિગર્ટ જુનિયર પુરસ્કાર*

તાજેતરમાં કયા દેશે અંગારા A5 રોકેટનું સફળ પરીક્ષણ કર્યું
*☑️રશિયા*

તાજેતરમાં ભારતે ચીન સરહદે 17 હજાર ફૂટની ઊંચાઈએ એન્ટિ-ટેક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું.તેને કયા નામે ઓળખવામાં આવે છે
*☑️કોનકર્સ એન્ટિ-ટેક ગાઇડેડ મિસાઈલ*

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ટી20માં કયા ખેલાડીએ એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા
*☑️નેપાળના દીપેન્દ્ર સિંઘે*
*☑️કતાર સામે*
*☑️યુવરાજસિંહ-પોલાર્ડ બાદ ત્રીજો બેટ્સમેન*

ભગવાન શ્રી રામને પોતાની નૌકાથી ગંગા નદીને પાર લઈ જનાર નિષાદરાજ જયંતીની ઉજવણી ક્યાં કરવામાં આવી
*☑️ઉત્તર પ્રદેશના વારાણસીમાં*

કઈ ટીમે IPL ઈતિહાસમાં હાઈએસ્ટ સ્કોર બનાવ્યો
*☑️હૈદરાબાદ*
*☑️રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે*
*☑️287 રન બનાવી પોતાનો જ (277 રન)નો રેકોર્ડ તોડ્યો*

17 એપ્રિલવિશ્વ હિમોફિલિયા દિવસ

18 એપ્રિલવર્લ્ડ હેરિટેજ ડે

19 એપ્રિલવર્લ્ડ લીવર ડે

દેશના આતંકવાદ વિરોધી દળ NSGના નવા વડા કોણ બન્યા
*☑️IPS અધિકારી નલીન પ્રકાશ*

ભારતે પહેલીવાર સ્વદેશી સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલની કયા દેશમાં નિકાસ કરી
*☑️ફિલિપાઈન્સ*

ચાર દિવસ વર્કવિક લાગુ કરનાર એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો
*☑️સિંગાપોર*

કચ્છના પાંધ્રોમાં લિગ્નાઇટની ખાણમાંથી કયા નાગના 27 કંકાલ અવશેષો મળી આવ્યા
*☑️વાસુકી નાગ*
*☑️49 ફૂટ લાંબો વાસુકી નાગ*
*☑️5 કરોડ વર્ષ જુના અવશેષો હોવાનું તારણ*
*☑️ઓરિસ્સાના રૂડકી IITના વૈજ્ઞાનિકોનું સંશોધન*

વર્ષ 2023 માટે લોરીયસ સ્પોર્ટ્સ એવોર્ડ કોણે મળ્યો
*☑️સર્બિયાનો ટેનિસ સ્ટાર યોકોવિચ અને સ્પેનની ફૂટબોલ ખેલાડી બોનમતી શ્રેષ્ઠ મહિલા ખેલાડી*

24 એપ્રિલરાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ

25 એપ્રિલવિશ્વ મેલેરિયા દિવસ

IPL ટી20 ઇતિહાસમાં સર્વોચ્ચ રન ચેઝનો રેકોર્ડ કઈ ટીમે બનાવ્યો
*☑️પંજાબ (262 રન ચેઝ કર્યા)*
*☑️કોલકાતાને હરાવ્યું*

તાજેતરમાં કચ્છની કઈ કળાને જીઆઈ ટેગ મળ્યો
*☑️અજરખ*

ડેટા આધારિત વસતી ગણતરી કરનાર પહેલો દેશ કયો બન્યો
*☑️ન્યૂઝીલેન્ડ*

તાજેતરમાં કયા રાજયમાં 24 હજાર શિક્ષકોની ભરતી રદ કરવામાં આવી
*☑️પશ્ચિમ બંગાળ*

QS રેન્કિંગ અનુસાર દેશમાં કઈ યુનિવર્સિટી સર્વોચ્ચ ક્રમે છે
*☑️જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી*
*☑️વિશ્વમાં 20માં ક્રમે*

ભારતના ગ્રાન્ડ માસ્ટર જેમને તાજેતરમાં ચેસ ટુર્નામેન્ટમાં ટાઇટલ જીત્યું
*☑️ડી ગુકેશ*

23 એપ્રિલવિશ્વ પુસ્તક દિવસ

એપ્રિલ માસનો છેલ્લો શનિવારપશુ ચિકિત્સક દિવસ

તીરંદાજી વર્લ્ડકપ ક્યાં યોજાયો
*☑️ચીનમાં*

તાજેતરમાં મેલેરિયા અવરોધક બે રસી આવી. એનું નામ શું છે
*☑️RTS-S અને R21*

💥💥
😎 CCE Group - B માટેની ટેસ્ટનું શેડ્યુલ DWARKESH EDUCATION એપ્લિકેશન ઉપર પબ્લિશ થઈ ગયું છે. 📌

💯 આજે રાત્રે 9 વાગ્યાથી જ ટેસ્ટ સ્ટાર્ટ થઈ જશે... 

👉 ટેસ્ટ સિરિઝમાં 30 મે સુધી 50% ડિસ્કાઉન્‍ટ રહેશે તમામ માટે... 🔥  જેને વેલીડીટી બાકી હોય એને ફરી પરચેસ કરવાની જરૂર નથી. 

Link https://uejlz.courses.store/348154?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp

click the link
🎊 Launching... "CCE Group A - Understand CCE Mains" ⚡️

🎥 A Video Lecture course on DWARKESH EDUCATION Application. 💡👨‍🏫

જે મિત્રોને CCE પ્રિલીમ પરીક્ષામાં 53+ સ્કોર થતો હોય તેમણે ખાસ આ વીડિયો કોર્સમાં જોડાઈને અત્યારથી જ પ્રેક્ટિસ શરૂ કરી દેવી જોઈએ.. 👍

💥 24% off છે 30 May સુધી... 🔥

શું? કેમ? કઈ રીતે?
વગેરે સવાલોના જવાબ માટે આ Intro Video જોઈ લેજો.. https://youtu.be/pKWBDK1Bv2c?si=FYJRsu9apK-LxB9K
વીડિયો લિંક ☝️

📲 અને એપ્લિકેશન પર જોડાવવા માટે કોર્સની લિંક નીછે આપેલ છે.

https://uejlz.on-app.in/app/oc/501651/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app0
☝️ કોર્સ લિંક 🤝
🎉 છેલ્લા 3 દિવસ બાકી..!! 🥁
30 મેં સુધીમાં જોડાઓ અને 24% off મેળવી તૈયારી વેળાસર શરૂ જ કરી દો.. 📚

🎊 "CCE Group A - Understand CCE Mains" ⚡️

🎥 A Video Lecture course on DWARKESH EDUCATION Application. 💡👨‍🏫

જે મિત્રોને CCE પ્રિલીમ પરીક્ષામાં 53+ સ્કોર થતો હોય તેમણે ખાસ આ વીડિયો કોર્સમાં જોડાઈને અત્યારથી જ પ્રેક્ટિસ શરૂ કરી દેવી જોઈએ.. 👍

💥 24% off છે 30 May સુધી... 🔥

શું? કેમ? કઈ રીતે?
વગેરે સવાલોના જવાબ માટે આ Intro Video જોઈ લેજો.. https://youtu.be/pKWBDK1Bv2c?si=FYJRsu9apK-LxB9K
વીડિયો લિંક ☝️

📲 અને એપ્લિકેશન પર જોડાવવા માટે કોર્સની લિંક નીછે આપેલ છે.

https://uejlz.on-app.in/app/oc/501651/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app0
☝️ કોર્સ લિંક 🤝
Forwarded from IMP For Class 3
CCE માં PAK મુજબ કેટલા થાય છે? 🙃
નેગેટિવ બાદ કરીને એકદમ "શુદ્ધ સાત્વિક સ્કોર" ઈમાનદારીથી જણાવજો. 😉
જેથી જાહેર કરી શકાય અંદાજે કેટલે અટકશે 😀

મને @Bharat_sonagara પર જણાવી શકો! 🤝
10 જૂન સુધીમાં જ 😌
સામાન્ય જ્ઞાન:
*🔥Newspaper Current Affairs🔥*

*🗞️Date :- 01-06-2024 થી 30-06-2024🗞️*

તાજેતરમાં સમાચારમાં ઝળકેલા રાજા રવિ વર્મા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે
*☑️ચિત્રકળા*

તાજેતરમાં મહત્વના ક્ષારોને લગતી પરિષદ ક્યાં મળી હતી
*☑️ભોપાલ*

ભારતીય રોકાણ અહેવાલ મુજબ, ભારતનું ઈ-કોમર્સ માર્કેટ કયા વર્ષ સુધીમાં 325 અબજ ડોલર્સનું થઈ જશે
*☑️2030*

તાજેતરમાં પોતાની નિવૃત્તિની જાહેરાત કરનાર ક્રિકેટર બેન વેલ્સ કયા દેશના છે
*☑️ઈંગ્લેન્ડ*

વિશ્વ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2024માં ભારતનું સ્થાન કયા નંબરે છે
*☑️159*

આર્થિક વર્ષ 2024 દરમિયાન ભારતમાં અશ્મિ ઈંધણની ક્ષમતા કેટલી વધી છે
*☑️2.44 ટકા*

અરવલ્લી પર્વતમાળામાં તાજેતરમાં સુપ્રીમે ક્યાં ગેરકાયદે ખનન રોકવા કહ્યું છે એ કયું રાજ્ય છે
*☑️રાજસ્થાન*

કયા દિવસને વિશ્વ ટુના દિવસ તરીકે ઓળખવામાં આવે છે
*☑️2 મે*

તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન FIDE દ્વારા કોને ગ્રાન્ડમાસ્ટરનું ટાઇટલ આપવામાં આવ્યું
*☑️વૈશાલી રમેશબાબુ*

14મી અખિલ ભારતીય પોલીસ કમાન્ડો સ્પર્ધા ક્યાં યોજાઈ હતી
*☑️વિશાખાપટ્ટનમ*

તાજેતરમાં સમાચારમાં રહેલો સામલેઈ પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંકળાયેલો છે
*☑️ઓડિશા*

હલવા ઉત્સવ કોની સાથે સંકળાયેલ છે
*☑️બજેટ*

કયા મંત્રાલયે વિજય રાઘવન સમિતિની રચના કરી
*☑️સંરક્ષણ મંત્રાલય*

સાલાર જંગ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે
*☑️હૈદરાબાદ*

અરુણાચલ પ્રદેશમાં પેમા ખાંડુ સતત કેટલામી વાર મુખ્યમંત્રી બન્યા
*☑️ત્રીજી વખત*

3 જૂનવિશ્વ સાઈકલ દિવસ

ચંદ્રના અંધારિયા ભાગ પર ચીનના યાને સફળ લેન્ડિંગ કર્યું. તેનું નામ શું છે
*☑️ચાંગ ઈ-6*

મેન્સ T20 વર્લ્ડકપ ICCનો બ્રાન્ડ એમ્બેસેડર કોણે બનાવવામાં આવ્યો
*☑️શાહિદ આફ્રિદી*
*☑️આંતરરાષ્ટ્રીય ટી20 વર્લ્ડકપ-2024 વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકામાં*

સંયુક્ત રાષ્ટ્રસંઘના ડિઝાસ્ટર રિસ્ક રીડક્શન કોણ બન્યા
*☑️કમલ કિશોર*

સૌથી ઓછી ઉંમરે (16 વર્ષ) માઉન્ટ એવરેસ્ટ સર કરનારી ભારતીય પર્વતારોહી કોણ બની
*☑️કામ્યા કાર્તિકેય*

ICC વન ડે પ્લેયર ઓફ ધ યર એવોર્ડથી કયા ક્રિકેટરને સન્માનિત કરવામાં આવ્યો
*☑️વિરાટ કોહલી*

હાલમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં 26 માંથી 25 બેઠકો જીતી. કઈ એક બેઠક પર ભાજપની હાર થઈ
*☑️બનાસકાંઠા*
*☑️કોંગ્રેસના ગેનીબેન ઠાકોર જીત્યા*

ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન સુનિલ છેત્રી અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ કઈ ટીમ વિરુદ્ધ રમ્યો
*☑️કુવૈત*
*☑️કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં*

ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ કેટલામી વખત આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર પહોંચ્યા
*☑️ત્રીજી વખત*

8 જૂનવર્લ્ડ બ્રેઇન ટ્યુમર દિવસ

અવકાશમાં 1000 દિવસ પુરા કરનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ કોણ બન્યા
*☑️રશિયન અવકાશયાત્રી ઓલેગ કોનોનેન્કો*

તાજેતરમાં કયા દેશે પોતાની પહેલી અવકાશ સંસ્થા બનાવીને 2045 સુધીમાં મંગળ પર ઉતરાણનું આયોજન જાહેર કર્યું છે
*☑️દક્ષિણ કોરિયા*

વર્લ્ડ નો ટોબેકો ડે-2024નો થીમ કયો છે
*☑️તમાકુ ઉદ્યોગના ખતરાથી બાળકોને બચાવો*

તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ પુનઃસંશ્લેષિત પ્રોટીન્સનું જથ્થાબંધ ઉત્પાદન કરવા માટેની નવીન અને સલામત રીત વિકસાવી છે
*☑️ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc)*

થોડા દિવસો પૂર્વે સમાચારમાં ચમકી ગયેલો તડોબા-અંધારી ટાઈગર રિઝર્વ, કયા રાજ્યમાં આવેલો છે
*☑️મહારાષ્ટ્ર*

કઈ સંસ્થાએ તાજેતરમાં ગ્લોબલ ફૂડ પોલિસી રિપોર્ટ-2024 બહાર પાડ્યો છે
*☑️આંતરરાષ્ટ્રીય ખાદ્યનીતિ સંશોધન સંસ્થાન (IFPRI)*

કઈ સંસ્થાએ તાજેતરમાં ભારતનો પહેલો વીજળીક વાહન સૂચકાંક બહાર પાડ્યો
*☑️નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)*

હાલમાં કઈ સંસ્થાએ DRDO ઇન્ડસ્ટ્રી એકેડેમિયા સેન્ટર ઓફ એક્સેલેન્સ સ્થાપ્યું છે
*☑️IIT કાનપુર*

તાજેતરમાં ભારત-જાપાન વચ્ચેની આતંકવાદ વિરોધી બેઠક ક્યાં મળી હતી
*☑️નવી દિલ્હી*

હાલમાં કયા દેશે બહુહેતુક કમ્યુનિકેશન ઉપગ્રહ (PAKSATMM1) પ્રક્ષેપિત કર્યો
*☑️પાકિસ્તાન*

થોડા સમય પહેલા સમાચારમાં રહેલી મિસાઈલ આઈરીશ-ટી કયા પ્રકારની મિસાઈલ છે
*☑️હવાથી હવામાં પ્રહાર કરવા*

હવામાન બાબતની હવાઈ પરિષદ કે જે 60મી સબ્સીડરી બોડીઝ મિટિંગ ગણાઈ એ કયા દેશમાં થઈ
*☑️જર્મની*

તાજેતરમાં ક્લોડિયા શિનબમ કયા દેશના પહેલા મહિલા પ્રમુખ બન્યા
*☑️મેક્સિકો*

થોડા સમય પહેલા જ શાંગ્રી લા વાર્તાલાપ કે એશિયન સુરક્ષા પરિષદ ક્યાં મળી હતી
*☑️સિંગાપોર*

હુંગા ટોન્ગા-હુંગા હાપાઈ જ્વાળામુખી કયા વિસ્તારમાં આવેલો છે
*☑️દક્ષિણી પેસિફિક સમુદ્ર*

ભારતીય મીડિયા અને ફિલ્મ ઉદ્યોગની દિગ્ગજ હસ્તી, બિઝનેસ ટાઈફૂન અને રામોજી ફિલ્મ સિટીના સંસ્થાપક જેમનું હાલમાં નિધન થયું
*☑️ચેરુડુરી રામોજી રાવ*

તાજેતરમાં ગુજરાત ગૌરવ એવોર્ડથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*☑️કાન-નાક-ગળાની સર્જરીના ક્ષેત્રે ડૉ.શૈલેન મોદીને*
અલ્ટીમેટ ફાઇટિંગ ચેમ્પિયનશિપ (UFC) જીતનારા પ્રથમ ભારતીય ફાઇટર કોણ બન્યા
*☑️પૂજા તોમર*

પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં આવેલ ચક્રવાતી તોફાન
*☑️રેમલ*
*☑️રેમલ અરબી શબ્દ છે જેનો અર્થ રેતી થાય છે*

જૂન મહિનાનો ત્રીજો રવિવારફાધર્સ ડે

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)નો સ્ત્રી-પુરુષ સમાનતાનો અહેવાલ અનુસાર 146 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે
*☑️129મા*
*☑️આઈસલેન્ડ મોખરે*

50મી જી20 સમિટ ક્યાં યોજાઈ
*☑️ઈટાલી*

14 જૂનવિશ્વ રક્તદાતા દિવસ

ભારતીય સેનાએ પહેલું આત્મઘાતી ડ્રોન વિકસાવ્યું તેનું નામ શું છે
*☑️નાગાસ્ત્ર-1*
*☑️આ માનવરહિત ડ્રોન નાગપુરની સોલર ઇન્ડસ્ટ્રીઝે બનાવ્યું છે*

IIT ખડગપુર નાયબ નિયામક પદે કોણ નિમાયા કે જેઓ પહેલા મહિલા નાયબ નિયામક બન્યા
*☑️પ્રોફે. રિંટુ બેનરજી*

તાજેતરમાં યુનેસ્કો દ્વારા વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમમાં ગુજરાતના કયા મ્યુઝિયમને સ્થાન મળ્યું છે
*☑️ભુજમાં નિર્મિત સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ*
*☑️યુનેસ્કોનો પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સાઈલીસ એવોર્ડ*

15 જૂનવિશ્વ પવન દિવસ

ઓડિશામાં ત્રણ દિવસ સુધી કૃષિ કાર્યોને રોકી ધરતીના સન્માનમાં પર્વ મનાવવામાં આવે છે આ પર્વનું નામ શું છે
*☑️પાહિલી રાજા*

નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન 2022-23માં માસિક માથાદીઠ ઘર વપરાશખર્ચના રાજ્યવાર આંકડા મુજબ ગુજરાત સુખાકારીની બાબતમાં દેશના 18 મોટા રાજ્યોમાં કયા ક્રમે છે
*☑️શહેરી ક્ષેત્રે 8મા અને ગ્રામીણ ક્ષેત્રે 10મા ક્રમે*
*☑️શહેરમાં ૱6,621 અને ગામડાંમાં ૱3,798 સરેરાશ માસિક વ્યક્તિદીઠ ખર્ચ થાય છે*

હોકી મેન્સ જુનિયર વર્લ્ડકપ 2025 કયા દેશમાં યોજાશે
*☑️ભારત*

તાજેતરમાં ક્રિકેટર ડેવિડ વીજે નિવૃત્તિ જાહેર કરી તે કયા દેશનો છે
*☑️નામીબિયા*

21 જૂને 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાં કરી
*☑️જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે*

દેશમાં એન્ટિ પેપર લીક કાયદો અમલમાં આવ્યો.આ કાયદામાં કેટલી સજા જાહેર કરવામાં આવી છે
*☑️૱ 1 કરોડ દંડ અને 10 વર્ષની કેદ*
*☑️UPSC, SSC, RRB, IBPS તેમજ NTA દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ લાગુ પડશે*

રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરનાર મુખ્ય પૂજારી જેમનું હાલમાં નિધન થયું
*☑️લક્ષ્મીકાંત દીક્ષિત*

તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 10 સમજૂતી કરવામાં આવી
*☑️બાંગ્લાદેશ*
*☑️બાંગ્લાદેશના લોકોને મેડિકલ ઈ-વિઝા સુવિધા પ્રાપ્ત થશે*
*☑️તિસ્તા નદીના પાણીની વહેંચણી સમજૂતી*
*☑️બાંગ્લાદેશના રંગપુરમાં ભારતનું ઉપ દૂતાવાસ રચાશે*

તાજેતરમાં ભારતનું પ્રથમ ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન (BCORE)નું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*☑️ગાંધીનગરના લવાડ-દેહગામમાં રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ યુનિવર્સિટી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે*
*☑️IOC અધ્યક્ષ પીટી ઉષા દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું*

23 જૂનવુમન એન્જીનીયરીંગ ડે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો
*☑️ડાંગના બીલીઆંબા ગામથી*

લોકસભાના સ્પીકર કોણ બન્યા
*☑️ઓમ બિરલા*

નવો ટેલિકોમ કાયદો-2023 અમલમાં આવ્યો. હવે એક વ્યક્તિ પોતાના નામે કેટલાથી વધારે સીમકાર્ડ ખરીદી શકશે નહીં
*☑️9 થી વધારે*
*☑️જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વની વ્યક્તિ પોતાના નામે 6થી વધારે સિમ રજીસ્ટર્ડ કરાવી શકશે નહિ*

તાજેતરમાં ભારતના કયા શહેરને 'વર્લ્ડ ક્રાફટ સીટી'નું વિશ્વ હસ્તકલા પરિષદ દ્વારા ટેગ મળ્યું જે ભારતનું ચોથું શહેર બન્યું
*☑️જમ્મુ કાશ્મીરના શ્રીનગરને*

તાજેતરમાં ભારતે કયા દેશની ટીમને હરાવી ટી20 વર્લ્ડકપ-2024 ચેમ્પિયન બની
*☑️દક્ષિણ આફ્રિકા*

મહિલા ટેસ્ટ ક્રિકેટમાં 600 રન કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો
*☑️ભારત*

IMFએ એઆઈ વૈશ્વિક તૈયારીનું ઇન્ડેક્સ જાહેર કર્યું જેમાં વિશ્વના 174 દેશોમાં ભારત કયા સ્થાને છે
*☑️72મા*
*☑️સિંગાપોર સૌથી શ્રેષ્ઠ*

30 જૂનસોશિયલ મીડિયા ડે

💥💥
2024/06/30 23:46:33
Back to Top
HTML Embed Code: